WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં 10 પાસ પર પરિક્ષા વગર ડ્રાઈવર અને પોસ્ટ પર ન્યુ ભરતી જાહેર | 108 Ambulance New Recruitment 2026

108 Ambulance New Recruitment 2026 : ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકાર ની નોડલ એજનસી રુપે પી.પી.પી(પબ્લિક પ્રાઇવર્ટ પાર્ટનરશીપ) મોલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સંજીવની અને ધન્વંતરી આરોગ્ય રથ જેવી સેવા માં પૂર્ણ કાર્યરત છે, જેમાં નીચે મુજબ સ્ટાફ ની ભરતી યોજવામાં આવેલ છે.

જગ્યાનું નામ

  • ડ્રાઈવર

માસિક પગાર

  • ડ્રાઈવરને પગાર દર મહિને 15,637 ₹ મળવા છે.

શૈક્ષણિક લાયકાત

  • ડ્રાઈવર : લાયકાત:ધો-10 પાસ તથા 3 વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર તથા 3 વર્ષનો અનુભવ ધરાવનાર 

અન્ય જરૂરી સરતો

  • અનુભવી અને બિન અનુભવી બન્ને ચાલશે.
  • ઉમર 40 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
  • ગુજરાત માં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.

 

પસંદગીની પ્રક્રિયા

  • અહીં કોઈ પણ પ્રકારની લેખિત પરિક્ષા લેવામાં આવતી નથી, અહીં ફક્ત ઈન્ટરવ્યુના આધારે નોકરી આપવામાં આવી રહી છે.

 

ઈન્ટરવ્યુની તારીખ અને સમય

  • તારિખ : 24 માર્ચ 2026
  • સમય : સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી

 

ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો

  • તમારે જે સ્થળ નજીક પડતું હોય ત્યાં તમારે આપેલ તારીખે આપેલ સમયે જવાનું રહેશે ઈન્ટરવ્યુ માટે.અહી ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો આપેલ છે.

 

  • ૧૯૬૨ ઓફિસ, પશુ દવાખાનુ, પંચવટી સોસાયટી, સુરુ સેક્શન રોડ, જામનગર

  • ૧૯૬૨ ઓફિસ, પશુ દવાખાનુ, દોશી સ્કૂલ પાસે, પંચાસર ચોકડી, મોરબી

  • સરકારી જનરલ હોસ્પિટલ, દ્વારકા હાઇવે, સાયલા ચોકડી, જામખંભડિયા, દેવભૂમિ દ્વારકા
  • ૧૯૬૨ ઓફિસ, પશુ દવાખાનુ, રિલાયન્સ મોલ સામે, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ
  • ૧૯૬૨ ઓફિસ, આર.જે.ડી ઓફિસ, અંબેલિંક રોડ, પાંડરા બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા
  • 9 જૂની સિવિલ હોસ્પિટલ, ચોક બજાર, ગાંધીબાગ સામે, સુરત

 

હેલ્પલાઇન નંબર

  • વધુ માહિતી માટે કે કોઈ પ્રશ્ન હોય તો આપેલ નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો.
  • 078(22814896)
  •  70414 76108

3 thoughts on “108 એમ્બ્યુલન્સમાં 10 પાસ પર પરિક્ષા વગર ડ્રાઈવર અને પોસ્ટ પર ન્યુ ભરતી જાહેર | 108 Ambulance New Recruitment 2026”

Leave a Comment

error: Content is protected !!