WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર : 108 New Recruitment in Ambulance 2026

 

  • પોસ્ટનું નામ : ડ્રાઈવર 
  • લાયકાત : 10 પાસ 
  • અનુભવ : 3 વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર
  • ઉંમર : 40 વર્ષ સુધી
  • પસંદગીની પ્રક્રિયા : ઈન્ટરવ્યુના આધારે 
  • માસિક પગાર : 15,637 ₹
  • ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

 

ઈન્ટરવ્યુનો સમય અને તારીખ 

  • ઇન્ટરવ્યૂ તારીખ : 27 ફેબ્રુઆરી 2026
  • સમય : સવારે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી

ઇન્ટરવ્યૂ સ્થળ

  • ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
  • ૧૦૮ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી ચાર રસ્તા, વડોદરા
  • ૧૦૮ ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • ૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
  • ૧૦૮ ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર ૧, ગીતા લોજ સામે, જૂનાગઢ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, જી.કે. જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ
  • ૧૦૮ ઓફિસ, બેઝમેન્ટ ૧, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર
  • ૧૦૮ ઇમરજન્સી સેવા, સિવિલ હોસ્પિટલ, પાલનપુર

 

હેલ્પલાઇન નંબર : વધુ માહિતી માટે સંપર્ક કરો

  • 079 ( 22814896 )
  •  7041476108

12 thoughts on “108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર : 108 New Recruitment in Ambulance 2026”

Leave a Comment

error: Content is protected !!