GVK EMRI 108 Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. GVK (EMRI) ઇમરજન્સી 108 દ્વારા કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે 100 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
EMRI 108 માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ વગેરે અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુ આપવા જતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
GVK EMRI 108 Recruitment 2025
| સંસ્થા | GVK (EMRI) ઇમરજન્સી 108 |
| પોસ્ટનું નામ | કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ |
| કુલ જગ્યા | 100 |
| નોકરી સ્થાન | અમદાવાદ |
| પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ દ્વારા |
| ઇન્ટરવ્યુ તારીખ | 5 અને 6 સપ્ટેમ્બર 2025 |
| ઇન્ટરવ્યુ સમય | સવારે 10 થી બપોરના 2 કલાક સુધી |
જગ્યાઓ
| પોસ્ટ નામ | કુલ જગ્યા |
| કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ | 100 |
શૈક્ષણિક લાયકાત
- કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (સ્નાતક)
- ,બેજીક કોમ્પ્યુટર નું જ્ઞાન
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત તારીખે અને સમયે ઇન્ટરવ્યુ સ્થળે પહોંચી જવું.
ઇન્ટરવ્યુની વિગતો
ઇન્ટરવ્યુ તારીખ : 5 અને 6 સપ્ટેમ્બર 2025
ઇન્ટરવ્યુ સમય : સવારે 10 થી બપોરે 2 કલાક
ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથાવડા રોડ, નરોડા, અમદાવાદ
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
I am interested for this job
I am interested for this job
Yes i am interested
Donn
Hello sir
Muje job chahiye hee
Hello sir moje job saia
Job
Jod
THARA GUJARAT
TA-KANKREJ
JILO-BANASKANTHA
Hello
Hy I am interested
Hy I am interested for this job
Jod
Hello
Apde pan interview apvanu che
I am interested
Ha Nice
1
108, colle sentar
I am interested this Job
108
108 colle sentar
Hello sir & ma’am pls reply 108
………
Yess
108
108 jobs