| પોસ્ટ | ડ્રાઈવર |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 10 પાસ |
| લાયસન્સ | 5 વર્ષ જૂનું એચ.એમ.વી. / એલ.એમ.વી. લાયસન્સ ધરાવનાર |
| ડ્રાઇવિંગનો અનુભવ | 5 વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ |
| ઉંમર મર્યાદા | 35 વર્ષથી વધુ નહીં |
| વજન | 50 કિલોથી વધુ નહીં |
| ઉંચાઈ | 5.5 ફુટ કે તેથી વધુ નહીં |
| અન્ય | ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
ઈન્ટરવ્યુનો સમય અને તારિખ
- તારીખ : 18 માર્ચ 2026
- સમય : સવારે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી
ઇન્ટરવ્યૂ સ્થળ
- ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ
- 108 એમ્બ્યુલન્સ,ઇમરજન્સી વોર્ડની સામે,એસ.એસ.જી હોસ્પિટલ, રાવપુરા, વડોદરા
- 108 ઓફિસ‚પહેલો માળ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,માંડવી, સુરત
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ,ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં. ૨, જૂનું ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ),વલસાડ
- 108 એમ્બ્યુલન્સ સર્વિસીસ, જી.કે જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ
- 108 ઓફિસ,સિવિલ હોસ્પિટલ કેમ્પસ, રાજેન્દ્ર ભુવન રોડ,વેરાવળ,ગીર સોમનાથ
- તાલીમ ભવન, રાજકોટ શહેર પોલીસ મુખ્યાલય, રેસકોર્સ રિંગ રોડ પાસે, રાજકોટ
વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર
- 079 22814896
- 7041476108