રોજગાર ભરતી મેળામાં શું હોય છે ?
- આ રોજગાર ભરતી મેળામાં નોકરી આપનાર વિવિધ નોકરી દાતાઓ હોય જે વિધાર્થીઓની શૈક્ષણિક લાયકાત પ્રમાણે નોકરી આપતા હોય છે , જેમાં વિવિધ ઉમેદવારો નોકરી મેળવવા માટે રિઝયુમ અને અન્ય શૈક્ષણિક લાયકાત અંગેના ડોક્યુમેન્ટ લઈ નોકરી મેળવવા માટે છે. આ ભરતી મેળામાં કોઈ લેખીત પરીક્ષા લેવામાં આવતી નથી, અહીં ફક્ત નોર્મલ ઈન્ટરવ્યુ દ્વારા નોકરી આપવામાં આવે છે.

- નોકરીદાતાનું નામ : વિવિધ નોકરી દાતાઓ
- પોસ્ટ : વિવિધ
- શૈક્ષણિક લાયકાત : 10 પાસ, 12 પાસ , ગ્રેજ્યુએટ
- પગાર : 10,000 થી 50,000 સુધી
- ઉંમર મર્યાદા : 18 થી 45 વર્ષ સુધી
- નોકરીનાં વિવિધ સ્થળો : રાજકોટ, સુરત, અમદાવાદ, મોરબી, જામનગર, ગાંધીધામ,ભાવનગર તથા જિલ્લાના વિવિધ તાલુકા ખાતે , રાજકોટ
- ભરતી મેળાની તારીખ : 7 સપ્ટેમ્બર 2025
- ભરતી મેળાનો સમય : સવારે 10:30 શરું
- ભરતી મેળાનું સ્થળ : એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર
ભરતી મેળામાં સાથે લઈ જવાનાં વિવિધ ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ/ પાનકાર્ડ/ચુંટણી કાર્ડ ( કોઈએક )
- ધોરણ 10, 12 કે ગ્રેજ્યુએટની માર્કશીટ અસલી તથા ઝેરોક્ષ (ત્રણેય પૈકી તમારી પાસે જે હોય તે લઈ જવી )
- પાસપોર્ટ સાઈઝના ફોટો
- રિઝયુમ ફરજિયાત લઈ જવું [ Resume ]
રિઝયુમ (Resume) એટલે શું ?
- રિઝયુમ એક એવુ ડોક્યુમેન્ટ છે જેમાં તમારી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. રિઝયુમ કોઈપણ ભરતી મેળામાં સૌથી પહેલા માંગવામાં આવે છે કદાચ બીજા ડોક્યુમેન્ટ્સ ન હોય તો ચાલે પરંતુ રિઝયુમ હોવું જ જોઈએ.
રિઝયુમ (Resume) કેવું હોય તથા કેવી રીતે બનાવી શકાય ?

- આ રિઝયુમ તમે તમારી નજીક આવેલ કોમ્પ્યુટરની દુકાને બનાવડાવી શકો છો , જે તમને 50 થી 100 ₹ માં બનાવી વિવિધ કોમ્પ્યુટરની દુકાન વાળા બનાવી આપે છે.
જાણો તમે રિઝયુમ ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખુબ જ સસ્તી કિંમતે બનાવી શકો ?
- આ રિઝયુમ અમારી ટીમ દ્વારા ઓનલાઈન માત્ર 30 ₹ માં બનાવી આપવામાં આવે છે, જો બનાવવા ઈચ્છતા હોય તો 99049 52147 વોટ્સએપ નંબર પર resume લખીને મેસેજ કરો.
- આ રિઝયુમ તમને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે જેની ઝેરોક્ષ કઢાવીને વિવિધ ભરતી મેળામાં તથા કોઈપણ પ્રાઈવેટ નોકરી મેળવવા માટે ઉપયોગ કરી શકો છો.
Yas
Jadav ankit
પોલીસ
કોસ્ટલ
12pash
Only 4
Only 4 day
12pass