GD કોન્સ્ટેબલની લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ..

ભરતી કરનાર સંસ્થા સ્ટાફ સિલેકસન કમિશન (SSC)
પોસ્ટ GD કોન્સ્ટેબલ
લાયકાત 12 પાસ
કુલ જગ્યાઓ 39481

 

GD કોન્સ્ટેબલની પરિક્ષા 4 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે.

  • ફેબ્રુઆરી મહિનામાં પરિક્ષાની તારીખ 4th, 5th, 6th, 7th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st and 25th ફેબ્રુઆરી 2025

 

GD કોન્સ્ટેબલની પરિક્ષાની તારીખ અને સ્થળ કેવી રિતે જોવું ?

  • GD કોન્સટેબલ પરીક્ષા તારીખ https://ssc.gov.in/ પર લોગીન ઇન કરીને ઉમેદવાર તેમની પરીક્ષાની તારીખ જોઈ શકે છે.
  • પરીક્ષા માટે “શહેરની વિગતો” પરીક્ષાના ચોક્કસ શિફ્ટ શરૂ થવાના 10 દિવસ પહેલા જોઈ શકાશે..
  •  ઉદાહરણ તરીકે, જે ઉમેદવારની પરીક્ષા 10.02.2025 ના રોજ નક્કી કરવામાં આવી છે, તે શહેર 01.02.2025 ના રોજ ઉપલબ્ધ થશે અને પ્રવેશ કાર્ડ કમ કમિશન કોપી 06.02.2025 ના રોજ લાઈવ થશે.
  • જોકે, બધા ઉમેદવારો 26.01.2025 થી તેમની પરીક્ષાની તારીખો શોધી શકે છે.
પરિક્ષાની તારીખ અને સ્થળ જોવાં માટે  અહીં ક્લિક કરો.
કોલલેટર ડાઉનલોડ કરવા માટે   અહીં ક્લિક કરો.

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!