Government Printing Press Recruitment 2025 : સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેની વિગતો અને સૂચના અને જરૂરી સૂચનાઓ આ લેખમાં વિગતવાર આપવામાં આવી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હો, તો કૃપા કરીને આ લેખ ધ્યાનથી વાંચો. આભાર.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2025 હાઈલાઈટસ
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
નોકરી સ્થળ | રાજકોટ |
અરજી પદ્ધતિ | ઓફલાઇન |
પગાર | માસિક સ્ટાઇપેન્ડ |
પોસ્ટનું નામ
- ઓફસેટ મશીન માઇન્ડર
- બુક બાઈન્ડર
- ડીટીપી ઓપરેટર
- ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ)
શૈક્ષણિક લાયકાત
- ઓફસેટ મશીન માઇન્ડર: 10 પાસ
- બુક બાઈન્ડર: 8 પાસ
- ડીટીપી ઓપરેટર: 10 પાસ
- ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 10 પાસ
તાલિમની મુદત
- ઓફસેટ મશીન માઇન્ડર: 24 મહિના
- બુક બાઈન્ડર: 24 મહિના
- DTP ઓપરેટર: 15 મહિના
- ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 12 મહિના
ઉંમર મર્યાદા
- 18 થી 25 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- લાયક ઉમેદવારો ઉપરોક્ત સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી શકે છે.વધુ સંપૂર્ણ માહિતી ઓફિશીયલ નોટીફિકેશન માં આપેલ છે.
- સરનામું : સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ કલબ રોડ, જામટાવર પાસે, રાજકોટ-૩૬૦૦૦૧
અગત્યની તારીખ
- છેલ્લી તારીખ : 15 જુલાઈ 2025
અગત્યની લીંક
ભરતીની ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
હાલ ચાલી રહેલ અન્ય ભરતી જોવા માટે | અહીં ક્લિક કરો |
Join the job
Join the job
12
Hello
8
10th pass
Hello
Hello
Hy sar me 10 th lash Hu or koy job thund raha hu
દોસ્ત હું ફક્ત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી માહિતી તમારા સુધી પહોંચાડુ છું, અહીં દરેક નવી ભરતીની માહિતી મુકવામાં આવશે , તમને અનુકૂળ આવે તેમાં ફોર્મ ભરતા રહેજો.
Yes
8th pass
10 fel
B com complete
Hy
My job
My
New year is my job
Bank account Please me job
Please me bank your job sir