WhatsApp Group Join Now
Telegram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર | Gujarat New recruitment announced in 108 ambulance without exam 

Gujarat New recruitment announced in 108 ambulance without exam : 108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ઈન્ટરવ્યુ દ્વારા સિધી ભરતી જાહેર કરવામાં આવેલ છે,આ ઈન્ટરવ્યુ 6 જુન 2025 ના રોજ વિવિધ જીલ્લામાં રાખેલ છે.આ ભરતીની સંપૂર્ણ માહિતી અહીં નિચે આપવામાં આવેલ છે.

પોસ્ટ નું નામ

  • ડ્રાઈવર

 

લાયકાત

  1. 10 પાસ
  2. ૫+ વર્ષ જુનુ LMV/HMV લાઇસન્સ
  3. ડ્રાઇવિંગમાં ૫+ વર્ષનો અનુભવ
  4. ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા તૈયાર

 

ઉંમર મર્યાદા

  • ૨૧ થી ૩૫ વર્ષ સુધી

 

પગારની સાથે મળવાપાત્ર અન્ય લાભો

  • યુનિફોર્મ અને અન્ય લાભ અપવામા અવશે જેમ કે પ્રોવિડન્ડ ફંડ, ઇ.એસ.આઇ.સી./મેડિક્લેમ, ગ્રુપ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, જાહેર તથા અન્ય રાજાઓ વગેરે

 

પસંદગીની પ્રક્રિયા

  • મોક ઈન ઈન્ટરવ્યુ દ્વારા

 

ઈન્ટરવ્યુની તારીખ અને સમય

  • તારીખ : 6 જુન 2025
  •  સમય : સવારે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી

 

ઈન્ટરવ્યુના સ્થળોનું એડ્સ

 

  • ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, બ્લોક ૧૦, ‘ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ, તાપી
  • ૧૦૮ જીલ્લા કચેરી, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • ૧૦૮ એમ્બ્યુલન્સ, લાલબાગ, જૂની ‘કલેક્ટર કચેરી, મોરબી
  •  ૧૦૮ ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન-1, ગોધરા, પંચમહાલ
  •  અમરેલી ફોરવર્ડ સ્કુલ ગ્રાઉન્ડ, સિવિલ ‘હોસ્પિટલ પાસે, અમરેલી
  •  ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર – 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, ક્વાર્ટર નંબર A/14, રામબાગ સરકારી હોસ્પિટલ, રામબાગ રોડ, આદિપુર-ગાંધીધામ, કચ્છ

 

વધું માહિતી માટે હેલ્પલાઇન નંબર

  • 9924270108
  • 079(228148896)

 

 હાલમાં ચાલી રહેલી અન્ય ભરતી વિશેની માહિતી મેળવવા માટે   અહીં ક્લિક કરો 
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!