WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat police bharti new updates | ગુજરાત પોલીસ ભરતી રિઝલ્ટ ન્યુ અપડેટ્સ

Gujarat police bharti new updates : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ઓફીસિયલ રિતે પોલીસની 12472 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ 12000 અને PSI ની 472 જગ્યા માટે છે. પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની શારિરીક કસોટી અને લેખીત પરીક્ષા બન્ને પુર્ણ થઈ ગયેલ છે તથા હજું રિઝલ્ટ બાકી છે. આ રિઝલ્ટ અંગે હાલ ન્યુ અપડેટ્સ આવેલ છે જે નિચે મુજબ છે.

Gujarat police bharti new updates

પોસ્ટ નામ પોલીસ કોન્સ્ટેબલ અને PSI
કોન્સ્ટેબલની કુલ જગ્યાઓ 12000
PSI ની કુલ જગ્યાઓ 472
ફોર્મ ભરવાની અંતીમ તારીખ 04/04/2024
ફોર્મ ભરવાની પધ્ધતિ ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ ojas.gov.in

 

રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે ન્યુ અપડેટ્સ

  • ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે તારિખ આપેલ છે તેના પહેલા દરેક ઉમેદવારના માર્ક જાહેર થઈ જશે અને કટ ઓફ માર્ક પણ જાહેર થશે.
  • પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે ત્યારબાદ PSI નુ રિઝલ્ટ આવશે.
  • સપ્ટેમ્બરના અંત સુધીમાં કોન્સ્ટેબલ અને PSI બન્નેનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરી દેવામાં આવશે.

પોલીસ ભરતીની તથા અન્ય વિવિધ ન્યુ ભરતીની અપડેટ્સ મેળવવા માટે વોટ્સએપ ચેનલમાં જરૂર જોડાઈ જવું જેથી દરેક નવી અપડેટ્સ સમયસર સૌથી પહેલાં મળતી રહે.

વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની કેટેગરી મુજબ જગ્યાઓ

  • કુલ જગ્યાઓ 12,472
  • કુલ પુરુષની જગ્યાઓ 8963
  • કુલ મહિલા ની જગ્યાઓ 3509

પોલીસ કોન્સ્ટેબલ અને PSI લાયકાત

  • પોલીસ કોન્સ્ટેબલ માટે 12 પાસ
  • PSI માટે ગ્રેજ્યુએટ

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI પગાર

  • પોલીસ કોન્સ્ટેબલ 27000 + વધારાના ભથ્થું
  • PSI 49600 + વધારાના ભથ્થું
  • 7 માં પગાર પંચ મુજબ કોન્સ્ટેબલનો પગાર વિવિધ ભથ્થા અને રજા પગાર સાથે અત્યારે 34000 ₹ જેવો થાય છે.
  • આ પગાર 7 માં પગાર પંચ મુજબ છે , 2026 થી નવું આઠમું પગાર પંચ લાગું થશે , જેમાં કુલ પગાર 45,000 ₹ + થવાની સંભાવના છે.

 

પોલીસ ભરતીમાં મળવા પાત્ર થતા વધારાના માર્ક

  • NCC સર્ટિફિકેટ 2 માર્ક
  • જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
  • વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક

  • 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 3 માર્ક
  • 2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
  • 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
  • 4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક

 

નવી પોલીસ ભરતી ક્યારે આવશે ?

  • હાલ જે ભરતી ચાલી રહી છે તેની પ્રક્રિયા પુર્ણ થશે ત્યારબાદ નવી ભરતી જાહેર થઈ શકે છે.
  • આ નવી ભરતીનું ગ્રાઉન્ડ નવેમ્બર ડિસેમ્બરમાં આવી શકે છે તથા લેખીત પરીક્ષા એપ્રીલ માં આવી શકે છે.નોંધ : આ નવી પોલીસ ભરતી અંગેની આ એક સંભવિત માહિતી છે.

4 thoughts on “Gujarat police bharti new updates | ગુજરાત પોલીસ ભરતી રિઝલ્ટ ન્યુ અપડેટ્સ”

Leave a Comment

error: Content is protected !!