Gujarat police Constitution Mock Test 12 | બંધારણ મોક ટેસ્ટ 12

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 12 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ બંધારણીય સંસ્થાઓ 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

219
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 12

ટોપીક :  બંધારણીય સંસ્થાઓ

કુલ પ્રશ્નો : 20

1) ભારતીય વન સેવાને કયા વર્ષ અખીલ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું ?

2) ધારાસભ્યની ચુંટણી કોણ કરાવે છે ?

3) કયા વર્ષથી અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગને અલગ કરવામાં આવ્યા ?

4) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં નાણાપંચની જોગવાઈ કરવામાં આવેલ છે ?

5) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ હોય છે ?

6) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણના કયા ભાગમાં સામેલ કરવામાં આવેલ છે ?

7) અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલી વખત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ની રચના કરવામાં આવી છે ?

8) બંધારણના કયા અનુચ્છેદમાં પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે.?

9) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

10) વર્ષ 2024 માં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે ?

11) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

12) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

13) કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી ?

14) નિચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

15) મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરનો કાર્યપાળ કેટલો છે ?

16) ______ ને જાહેર હિસાબ સમિતિના આંખ અને કાન કહેવામાં આવે છે?

17) રાજય જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા પરથી કોણ હટાવી શકે છે ?

18) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં અખીલ ભારતીય સેવાઓની જોગવાઈ કરવામાં આવેલ છે ?

19) સંસદ સભ્યની ગેરલાયક અંગેની જાણ રાષ્ટ્રપતિને કોણ કરે છે?

20) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!