WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 15 | બંધારણ મોક ટેસ્ટ 15

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 15 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ પંચાયતી રાજ 1 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

607
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 15

ટોપીક :  પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1

કુલ પ્રશ્નો : 20

1) છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગુનો ના બનેલ હોય તેવું ગામ કહેવાય.?

2) ગ્રામ સભાની પ્રથમ બેઠકમાં શું કાર્યો થાય?

 

1. હિસાબોનું વાર્ષિક પત્રક મૂકાય અને અને તેના પર ચર્ચા થાય. 2 . પાછલા હિસાબી વર્ષનો વહીવટ અહેવાલ રજૂ થાય અને ચર્ચા થાય.

3. છેલ્લા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના પર ચર્ચા થાય.

4. તાલુકા પંચાયત નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના પર ચર્ચા થાય.

3) ભારતમાં કઈ સાલથી પંચાયત રાજની સ્થાપના થઈ છે?

4) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

5) ગુજરાત પંચાયત ધારા-1993 ની જોગવાઈઓ અનુસાર નિચેનામાંથી શું સાચું છે?

 

(i) ગ્રામ પંચાયત વધુમાં વધુ બે વ્યક્તિઓને પોતાની બેઠકમાં નિમંત્રી શકે છે.

(i) ગ્રામ સભામાં નિર્ણય હાજર સભ્યોની બહુમતિથી થાય છે.

(ii) ગ્રામ પંચાયતમાં નિર્ણયો હાજર સભ્યોની બહુમતિથી થાય છે.

(iv) ગ્રામ સભામાં નિર્ણય તેના કુલ સભ્યોની બહુમતિથી થાય છે.

6) પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે ?

7) ) ગ્રામ વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

8) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજયમાં કરવામાં આવ્યો?

9) પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી?

10) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે?

11) નીચેના વિધાનોમાંથી ક્યા વિધાનો સાચાં છે?

 

1. ગામ લોકો ગ્રામ પંચાયતની મીટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે.

2. ગ્રામ પંચાયતના દરેક સભ્યને મીટિંગની જુદી નોટિસ મોકલવાની જરૂરી નથી.

3. ગ્રામ પંચાયતની મીટિંગનાં તારીખ, સ્થળ અને સમય સરપંચ નક્કી કરે.

4. ગ્રામ પંચાયતની મીટિંગનું અધ્યક્ષ સ્થાન તલાટી-કમ-મંત્રી સંભાળે છે.

12) કોઈ ગામ જંગલ વિસ્તારમાં આવેલ હોય અને જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ આકરવામાં આવતું ન હોય ત્યારે રાજ્ય સરકાર ગામની ગ્રામ પંચાયતને જમીન મહેસૂલ આપવાના બદલે છેવટના મહેસૂલી વર્ષમાં વસૂલ કરેલ ગામની જંગલની ઉપજમાંથી દર વર્ષે કેટલી રકમ કરતાં ઓછી હોવી જોઈએ નહીં?

13) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે?

14) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

15) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી?

16) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો કોણે નાખ્યો ?

17) ગ્રામ સભાના કાર્યોમાં નિચેના વિધાનોમાંથી શું સાચું નથી.

(1) તે તલાટીની બદલી કરી શકે છે.

(2) તે તલાટીનો પગાર કાપી શકે છે.

(3) તે તલાટીની કામગીરી વિશેનો ખાનગી અહેવાલ તૈયાર કરી શકે છે.

(4) તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે.

18) સત્તા સોંપવાની ક્રિયા એટલે....

19) પંચાયતી રાજની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી છે?

20) નીચેના પૈકી કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજની સંસ્થાને‌ લગતો છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

1 thought on “Gujarat police Constitution Mock Test 15 | બંધારણ મોક ટેસ્ટ 15”

Leave a Comment

error: Content is protected !!