Gujarat police Constitution Mock Test 3 | બંધારણ મોક ટેસ્ટ 3

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 3 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ મુળભુત અધિકારો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

582
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 3

ટોપીક : મુળભુત અધિકાર 

કુલ પ્રશ્નો : 20

1) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી?

[GSSSB Physiotherapist/ Tutor cum Physiotherapist 2020]

2) નીચેના પૈકી કયા મૂળભૂત હક હેઠળ Right to press ની બાંહેધરી અપાયેલી છે ?

3) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લઘંન છે?

[GSSSB PSI (Un-Armed) - Class III 2017]

4) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે ? [GSSSB Clerk & Office Assistant 2019]

5) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

6) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હક્ક, “મૂળભૂત હક્ક” રહેતો નથી ? [GSSSB Assistant Binder 2020]

7) કયા આર્ટિકલ માં દરેક વ્યક્તિને ધાર્મિક સ્વાતંત્ર્યતાનો અધિકાર મળેલ છે ?

[GSSSB Chief Officer 2019]

8) ધર્મ સ્વાતંત્ર્યના હક્ક સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચું નથી.

[GSSSB Office Assistant 2015 ]

9) ભારતના સંવિધાનના અનુચ્છેદ-19માં નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્યના હક્કો આપવામાં આવેલ છે?

10) જ્યારે વ્યક્તિની ધરપકડ કરાય ત્યારે...

[GSSSB Social Welfare Inspector 2018]

11) મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ કેટલા પ્રકારની રીટ જાહેર કરી શકે છે ?

12) “આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર”-આ વાક્ય એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે કોણે જણાવ્યું હતું.

[GSSSB Chief Officer 2019]

13) નીચેનામાંથી ક્યો મૂળભૂત અધિકાર નથી?

[GSSSB Nurse 2018]

14) અનુચ્છેદ 24 અનુસાર ...………વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગારમાં રોજગારી માટે રાખી શકાય નહીં.

[ Dental Surgeon - Class-2 2020]

15) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપવામાં આવેલ છે ?

[GSSSB Office Assistant 2015]

16) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?

[GSSSB Revenue Talati 2016]

17) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદની વ્યકિત સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે ?

[GPSC research officer class 2 - 2019 ]

18) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવામાં આવી છે ?

19) ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલ છે ?

[ GPCB senior clerk 2019 ]

20) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

[GSSSB PSI (Un-Armed) - Class III 2017]

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!