Gujarat police Constitution Mock Test 5 | બંધારણ મોક ટેસ્ટ 5

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 5 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ મુળભૂત ફરજો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

61
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 5

ટોપીક :  મુળભુત ફરજો 

કુલ પ્રશ્નો : 10

1) ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

2) ભારતીય બંધારણમાં 11મી મૂળભૂત ફરજ ક્યાં બંધારણીય સુધારાથી એડ કરવામાં આવી ?

3) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

4) કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

5) ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું એ મૂળભૂત ફરજોમાં કયા ક્રમની મૂળભૂત ફરજ છે ?

6) વર્તમાનમાં બંધારણ અનુસાર કુલ કેટલી મૂળભૂત ફરજો છે ?

7) બંધારણના કયા અનુચ્છેદ મુજબ જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંંસાનો ત્યાગ કરવો એ મૂળભૂત ફરજ છે ?

8) મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશને બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

9) મૂળભૂત ફરજો ને બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે ?

10) ભારતના બંધારણમાં કયા ભાગમાં મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવેલ છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!