Gujarat police Constitution Mock Test 9 | બંધારણ મોક ટેસ્ટ 9

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 9
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ રાજ્યનું વિધાન મંડળ 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

172
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 9

ટોપીક :  રાજ્યનું વિધાન મંડળ

કુલ પ્રશ્નો : 20

1) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા?

2) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી?

3) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?

4) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

5) ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ?

6) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

7) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

8) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

9) ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?

10) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

11) વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?

12) એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે છે?

13) પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂક કોણ કરે છે?

14) વિધાનસભા કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે?

15) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?

16) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે...

17) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ?

18) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

19) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

20) ગુજરાત રાજયમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!