WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Police Current Affairs Mock Test | ગુજરાત પોલીસ વર્તમાન પ્રવાહ મોક ટેસ્ટ 1

👮જય હિન્દ, નમસ્કાર મિત્રો 🙏

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા મિત્રો માટે 15 માર્કની વર્તમાન પ્રવાહની મોક ટેસ્ટ તૈયાર કરેલ છે, આ મોક ટેસ્ટમાં કુલ 15 પ્રશ્નો છે , દરેક સાચા પ્રશ્નનો 1 માર્ક છે તથા દરેક ખોટા પડતા પ્રશ્ર્નોના જવાબ પર 0.25 નેગેટિવ માર્ક છે.આ મોક ટેસ્ટ આપી તમે તમારું સ્વમુલ્યાંકન કરી શકો છો

આ મોક ટેસ્ટ આપ્યા બાદ તમને આ મોક ટેસ્ટ કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો તથા જો દરેક વિષયની આવી જ મોક ટેસ્ટ મેળવવા ઇરછતા હોય તો પણ કોમેન્ટ કરજો, વધારે વિધાર્થીઓની કોમેન્ટ આવશે તો તેની પણ મોક ટેસ્ટ મુકીશું.

 

Gujarat police Current Affairs Mock Test information

 ગુજરાત પોલીસ 
વિષયનું નામ વર્તમાન પ્રવાહ
 ટોપીક  વર્તમાન પ્રવાહ 
કુલ પ્રશ્નો 15
કુલ માર્ક 15
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 5 મિનિટ 

 

મોક ટેસ્ટ આપો

  • મોક ટેસ્ટ આપવા માટે  મોક ટેસ્ટ શરું કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
1692
Created by Jobs 6g

ગુજરાત પોલીસ વર્તમાન પ્રવાહ મોક ટેસ્ટ

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક: 20

1) 26 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ?

2) તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે?

3) તાજેતરમાં SEBIના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

4) વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને 'પદ્મ વિભૂષણ' પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે?

5) તાજેતરમાં સલેમ બિન બ્રેકની કયા દેશના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

6) ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રબોવો સુબિયાન્તો હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે?

7) તાજેતરમાં રામસર સાઈટમાં સમાવિષ્ટ સ્થળ 'ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય' કયા રાજ્યમાં આવેલું છે?

8) IIFA એવોર્ડ 2025માં 'બેસ્ટ એક્ટર'નો એવોર્ડ કોને મળ્યો છે ?

9) તાજેતરમાં ચર્ચામાં રહેલ S-400 શું છે ?

10) નીચેના પૈકી કઈ વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા બનશે જે સંપૂર્ણપણે સૌર ઊર્જાથી ચાલશે?

11) તાજેતરમાં સિમલીપાલ ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ?

12) તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડ ચીકુને GI ટેગ મળ્યો છે?

13) માર્ચ 2025 દરમિયાન કેટલામાં ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું હતું?

14) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ કવાયત યોજાઈ હતી?

15) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2025'માં પ્રથમ ક્રમે કયો દેશ છે?

Your score is

હાલમાં ચાલી રહેલ વિવિધ ભરતીઓ

  1. ઈન્ડિયન એરફોર્સ ન્યુ ભરતી 2025 ( છેલ્લી તારીખ 15 જુન )
  2. ગુજરાત પંચાયત વિભાગમાં ન્યુ ભરતી જાહેર ( છેલ્લી તારીખ 10 જુન )
  3. રેવન્યુ તલાટી ન્યુ ભરતી 2025 ( છેલ્લી તારીખ 10 જુન 2025 )
  4. High Couગુજરાત હાઇકોર્ટે માં ડ્રાઈવર ન્યુ ભરતી 2025 ( છેલ્લી તારીખ 6 જુન )
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!