WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત પોલીસમાં 950 જગ્યાઓ પર નવી ભરતી જાહેર , મેળવો સંપુર્ણ માહિતી | gujarat police new bharti 2026

gujarat police new bharti 2026 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ દળના ટેકનિકલ વિભાગોમાં ૯૫૦ જેટલી મહત્ત્વની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.

લાયક અને ઉત્સાહી ઉમેદવારો 09/01/2026 થી 29/01/2026 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. ટેકનિકલ લાયકાત ધરાવતા યુવાનો માટે ગુજરાત પોલીસમાં જોડાવવાની આ એક સુવર્ણ તક છે.

 

ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતી 2026 – મુખ્ય વિગતો

સંસ્થાનું નામ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
કુલ જગ્યાઓ 950
અરજી કરવાની રીત ઓનલાઇન (OJAS પોર્ટલ)
અરજી શરૂ થવાની તારીખ 09/012026
અરજી કરવાની છેલ્લી તારીખ 29/01/2026

 

ખાલી જગ્યાઓની વિગત

આ ભરતી હેઠળ નીચે મુજબના સંવર્ગોમાં નિમણૂક આપવામાં આવશે:

  • પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ – PSI Wireless)
  • ટેકનિકલ ઓપરેટર (Technical Operator)
  • પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ – PSI MT)
  • હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૧)

 

સામાન્ય શૈક્ષણિક લાયકાત

ટેકનિકલ પોસ્ટ હોવાને કારણે, દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે:

  • PSI (વાયરલેસ/MT): સંબંધિત એન્જિનિયરિંગ શાખા (EC / IT / Computer / Mechanical / Automobile) માં ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત.
  • ટેકનિકલ ઓપરેટર: ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા ચોક્કસ ટેકનિકલ પ્રમાણપત્ર.
  • ડ્રાઈવર મિકેનિક: આઈટીઆઈ (ITI) મિકેનિકલ અથવા સંબંધિત ટ્રેડ + ડ્રાઈવિંગ લાયસન્સ અને અનુભવ.

 

અરજી કઈ રીતે કરવી ?

સૌ પ્રથમ OJAS Gujarat ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

  • ‘Online Application’ સેક્શનમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
  • ‘Gujarat Police Recruitment Board (GPRB)’ પસંદ કરો.
  • તમારી પસંદગીની પોસ્ટ પર ક્લિક કરીને જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફી ભરીને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

 

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 
ઓફિશીયલ નોટીફિકેશન 1 અહીં ક્લિક કરો 
ઓફિશીયલ નોટીફિકેશન 2 અહીં ક્લિક કરો 
ઓફિશીયલ નોટીફિકેશન 3 અહીં ક્લિક કરો 
સત્તાવાર વેબસાઈટ  https://lrdgujarat.in/

 

Leave a Comment

error: Content is protected !!