WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

108 એમ્બ્યુલન્સ કોલ સેન્ટરમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર | GVK EMRI 108 Recruitment 2025

GVK EMRI 108 Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. GVK (EMRI) ઇમરજન્સી 108 દ્વારા કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે 100 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.

EMRI 108 માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ વગેરે અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુ આપવા જતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

GVK EMRI 108 Recruitment 2025

સંસ્થા GVK (EMRI) ઇમરજન્સી 108
પોસ્ટનું નામ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
કુલ જગ્યા 100
નોકરી સ્થાન અમદાવાદ
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ 5 અને 6 સપ્ટેમ્બર 2025
ઇન્ટરવ્યુ સમય સવારે 10 થી બપોરના 2 કલાક સુધી

જગ્યાઓ

પોસ્ટ નામ કુલ જગ્યા
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ 100

શૈક્ષણિક લાયકાત

  • કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (સ્નાતક)
  • ,બેજીક કોમ્પ્યુટર નું જ્ઞાન

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત તારીખે અને સમયે ઇન્ટરવ્યુ સ્થળે પહોંચી જવું.

ઇન્ટરવ્યુની વિગતો

ઇન્ટરવ્યુ તારીખ : 5 અને 6 સપ્ટેમ્બર 2025

ઇન્ટરવ્યુ સમય : સવારે 10 થી બપોરે 2 કલાક

ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથાવડા રોડ, નરોડા, અમદાવાદ

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે  અહીં ક્લિક કરો 
ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો 

27 thoughts on “108 એમ્બ્યુલન્સ કોલ સેન્ટરમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર | GVK EMRI 108 Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!