Indian Navy new Recruitment 2025 : ભારતીય નેવીમાં નવી ભરતીની જાહેરાત કરવમાં આવી છે. બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ આ ભરતી 327 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. ભારતીય નેવીની આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 માર્ચ 2025 થી શરુ થશે અને છેલ્લે 26 એપ્રિલ 2025 સુધી ફોર્મ ભરી શકશે.
ભારતીય નેવી ન્યુ ભરતી 2025 હાઈલાઈટસ
સંસ્થા | ભારતીય નૌકાદળ |
પોસ્ટનું નામ | સિરંગ ઓફ લાસકાર્સ, લાસકાર, ફાયરમેન (બોટ ક્રૂ), ટોપસ |
કુલ જગ્યા | 327 |
નોકરી સ્થળ | સમગ્ર ભારતમાં |
ફોર્મ શરુ થવાની તારીખ | 27 માર્ચ 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2025 |
Indian Navy Group C Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યા |
સિરીંગ ઓફ લાસકાર્સ | 57 |
લાસકાર | 192 |
ફાયરમેન (બોટ ક્રૂ) | 73 |
ટોપસ | 5 |
કુલ જગ્યાઓ | 327 |
Indian Navy new Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
સિરીંગ ઓફ લાસકાર્સ: માન્ય બોર્ડમાંથી 10મું પાસ, સિરંગ સર્ટિફિકેટ (Inland Vessels Act 1917/2021 અથવા Merchant Shipping Act 1958 હેઠળ), અને દ્રોહણમાં 2 વર્ષનો અનુભવ.
લાસકાર: માન્ય બોર્ડમાંથી 10મું પાસ અને તરવાનું જ્ઞાન.
ફાયરમેન (બોટ ક્રૂ): માન્ય બોર્ડમાંથી 10મું પાસ, તરવાનું જ્ઞાન, અને પ્રી-સી તાલીમ સર્ટિફિકેટ.
ટોપસ: માન્ય બોર્ડમાંથી 10મું પાસ અને તરવાનું જ્ઞાન
અરજી ફી
- અરજી ફ્રી 0 છે. એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવારોએ ચલણ ભરવાનું થતું નથી.
પસંદગી પ્રક્રિયા
- લખિત પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષા / શારીરિક પરીક્ષા (જો લાગુ પડે)
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- મેડિકલ પરીક્ષા
Indian Navy new Recruitment 2025 પગાર ધોરણ
- સિરીંગ ઓફ લાસકાર્સ: ₹19,900 – ₹63,200 (લેવલ 2)
- લાસકાર: ₹18,000 – ₹56,900 (લેવલ 1)
- ફાયરમેન (બોટ ક્રૂ): ₹19,900 – ₹63,200 (લેવલ 2)
- ટોપસ: ₹18,000 – ₹56,900 (લેવલ 1)
Indian Navy new Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- આધિકૃત વેબસાઇટ પર જાઓ: www.joinindiannavy.gov.in
- “Civilian Boat Crew Staff Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટર કરો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- આવશ્યક ડોક્યુમેન્ટ (ફોટો, સહી, પ્રમાણપત્ર) અપલોડ કરો.
- અરજી ફી ભરો (જો લાગુ પડે).
- અરજી સબમિટ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
અગત્યની તારીખો
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 27 માર્ચ 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2025
અગત્યની લીંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ નોટીફીકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ જોવા માટે | અહીં ક્લિક કરો |