WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ફરી ન્યુ ભરતી જાહેર

ટીમ લીડર

લાયકાત : કોઈપણ પ્રવાહમાં સ્નાતક
ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
નોકરીનું સ્થાન : અમદાવાદમાં રહેશે.
પગાર : ₹ 15, 637/-CTC પ્રતિ માસ

અન્ય સરતો :

  • સંબંધિત કોલ સેન્ટરમાં 3+ વર્ષનો અનુભવ
  • કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ
  • શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર

 

કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ

લાયકાત : કોઈપણ પ્રવાહમાં સ્નાતક
ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
નોકરીનું સ્થાન : અમદાવાદમાં રહેશે.
પગાર : ₹ 15, 637/-CTC પ્રતિ માસ

અન્ય સરતો :

  • કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
  • ફ્રેશર/અનુભવી
  • શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર

 

ઈન્ટરવ્યુની તારીખ સમય અને સ્થળ

  • તારીખ : 1 એપ્રીલ 2026
  • સમય : 10 થી 2 વાગ્યા સુધી
  • સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

 

વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર

  • 079 22814896
  • 7041476108

Leave a Comment

error: Content is protected !!