પોસ્ટ નું નામ
- કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ
- અનુભવી અને બિન અનુભવી બન્ને ચાલશે.
- નોર્મલ કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઉંમર મર્યાદા
- 35 વર્ષથી વધુ નહીં
નોકરીનું સ્થળ
- અમદાવાદ
પગાર
- દર મહિને 15,637 ₹
ઈન્ટરવ્યુની તારીખ , સમય અને સ્થળ
- તારિખ : 23 ફેબ્રુઆરી 2026
સમય : સવારે 10 વાગ્યાથી બપોરનાં 2 વાગ્યા સુધી
સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ
વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર
- 079 22814896
- 7041476108