WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાતમાં આધાર સેન્ટરમા સુપરવાઇઝરની ન્યુ ભરતી જાહેર | New recruitment of supervisor in Aadhaar center

 પોસ્ટ નું નામ

  • આધાર સુપરવાઇઝર/ઓપરેટર

 

કુલ જગ્યાઓ

  • ભારતમા કુલ જગ્યાઓ 252

 

ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા ?

  • ભાવનગર : 1
  • ગાંધીનગર : 1
  • કચ્છ : 1
  • મહેસાણા : 1
  • ડાંગ : 1
  • રાજકોટ : 1

 

શૈક્ષણિક લાયકાત

  •   12 પાસ/ITI પાસ/ડિપ્લોમા
  •  કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

 

ઉંમર મર્યાદા

  • 18 વર્ષ થી વધુ

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • લેટેસ્ટ રિઝ્યૂમ (Resume/CV)
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • NSEIT આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર
  • ઇ મેઇલ ID

 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

  •  10/03/2026

 

અગત્યની લીંક

વધુ માહિતી માટે  અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
 હોમ પેજ પર જવા માટે  અહી ક્લિક કરો.

 

  • નોંધ : જેઓ પહેલેથી VLE (Village Level Entrepreneur) છે, તેઓ આમાં અરજી કરી શકશે નહીં

Leave a Comment

error: Content is protected !!