Rural Postal Service Big New Recruitment 2026 : ભારતીય પોસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવા GDS પોસ્ટની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર એક સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી આશરે 28000+ જગ્યાઓ માટેની છે . આ ભરતીમાં કોઈ લેખીત પરીક્ષા લેવામાં આવતી નથી , આ ભરતીમાં ધોરણ 10 ની ટકાવારીના આધારે મેરીટ જાહેર કરે છે તથા તેના આધારે સિધી જ નોકરી આપવામાં આવે છે. આ ભરતીમાં ફોર્મ ભરવાનું 1 ફેબ્રુઆરી 2026 થી ચાલું થઈ ગયુ છે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. 1 જાન્યુઆરી 2026 ના રોજ તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ તથા મહત્તમ વયમર્યાદા દરેક કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે. આ ભારતીય પોસ્ટ વિભાગમાં આવેલ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલ છે તો ધ્યાન પુર્વક વાંચી લેવી તથા ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલ ઓફિશીયલ નોટીફિકેશન પણ ચેક કરી લેવી.
આવનાર દરેક કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીની માહિતી મેળવવા માટે jobs6g.in વેબસાઈટની મુલાકાત લેતા રહેવું જેથી સાચી અને સચોટ માહિતી મળતી રહે.
પોસ્ટ અને કુલ જગ્યાઓ
- ગ્રામિણ ડાક સેવક : 28,000 +
શૈક્ષણિક લાયકાત
- માત્ર ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર : 40 વર્ષ
ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026 ને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે.
અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં મળવાપાત્ર વધારવાની છુટછાટ
- SC, ST : 5 વર્ષ
- OBC : 3 વર્ષ
- EWS : કોઈ છુટછાટ નથી.
- વિકલાંગ : 10 વર્ષ
- વિકલાંગ + OBC : 13 વર્ષ
- વિકલાંગ + SC , ST : 15 વર્ષ
પસંદગીની પદ્ધતિ
- ધોરણ 10 ના મેરિટના આધારે
- દસ્તાવેજ ચકાસણી
- અંતિમ પસંદગી
ફોર્મ ફી ( ચલણ)
- જનરલ / ઓબીસી માટે : ₹ 100/-
- SC/ST/PH માટે : ₹ 0/-
- બધી શ્રેણીની મહિલાઓ માટે : ₹ 0/-
ચુકવણી પદ્ધતિ (ઓનલાઇન) : તમે ગુગલ પે, ફોન પે, પેટીએમ , UPI ,ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો.
અગત્યની તારીખ
- અરજી શરૂ થવાની તારીખ : 1 જાન્યુઆરી 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ફેબ્રુઆરી 2026
- ફી ભરવાની છેલ્લી તારીખ : 14 ફેબ્રુઆરી 2026
- અરજીમાં સુધારણા કરવાની તારીખ : 18 થી 19 ફેબ્રુઆરી 2026
અગત્યની લીંક
| આવનાર દરેક ભરતીની માહિતી મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ચેનલમાં 👉 | અહીં ક્લિક કરો. |
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશીયલ વેબસાઈટ પર જવા | અહીં ક્લિક કરો |
ખાસ અગત્યની નોંધ
- આવનાર દરેક ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ મેળવવા માટે વોટ્સએપ ચેનલમાં જરૂર જોડાઈ જવું.
- આ ભરતીની માહિતી 10 પાસ હોય તેવા તમારાં તમાંમ મિત્રો સુધી જરૂર શેર કરો.
I need job for betar life
My name is Prajapati Shilpa bhavik kumar
10 pass
Post office
Job post dipartment
Its helpful.
This is so helpful
My 10 pass
10pess. Vatadara
Hi
મારે ફોમ ભરવું છે
12 પાસ
12 pass
ગામે ડાક સેવક