SSC Selection Post Phase XIII Recruitment 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા વિવિધ પદો માટે ભરતીની આધિકારિક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. SSC સિલેક્શન પોસ્ટ ફેઝ XIII ભરતી 2025 હેઠળ કુલ 2423 જગ્યાઓ માટે ભરતી થશે. નોટિફિકેશન 2 જૂન 2025ના રોજ જાહેર થયું છે, અને અરજીઓ 2 જૂન 2025થી 23 જૂન 2025 સુધી સ્વીકારવામાં આવશે. લાયક ઉમેદવારો ssc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.
આ લેખમાં અમે SSC સિલેક્શન પોસ્ટ ફેઝ XIII ભરતી 2025ની ખાલી જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આખો લેખ વાંચો!
SSC Selection Post Phase XIII Recruitment 2025 highlight
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
ભરતીનું નામ | SSC સિલેક્શન પોસ્ટ ફેઝ XIII ભરતી 2025 |
પદ | વિવિધ પદો |
કુલ ખાલી જગ્યાઓ | 2423 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ ,1 પાસ ,ગ્રેજ્યુએટ ( કોઈપણ એક )
નોંધ: ચોક્કસ પદોની ખાલી જગ્યાઓ અને લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
ઉંમર મર્યાદા
- 18 થી 30 વર્ષ
- અનામત વર્ગો (SC/ST/OBC/PwD) માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે.
પરિક્ષાનો અભ્યાસક્રમ
વિષય | પ્રશ્નો | માર્ક |
રિઝનિગ | 25 | 50 |
ગણિત | 25 | 50 |
જનરલ નોલેજ | 25 | 50 |
અંગ્રેજી | 25 | 50 |
કુલ 100 પ્રશ્નો | કુલ 200 માર્ક |
- કુલ 100 પ્રશ્નો રહેશે.
- કુલ 200 માર્ક રહેશે. (એક પ્રશ્નના 2 માર્ક)
- કુલ સમય 1 કલાક રહેશે.( 60 મિનિટ )
- દર ખોટા પ્રશ્ર્ના જવાબ પર નેગેટિવ માર્ક 0.50 રહેશે.
અરજી ફી ( ચલણ )
- જનરલ/OBC/EWS : ₹100/-
- SC/ST/PwD : કોઈ ફી નહીં
( ચુકવણીની રીત: ઓનલાઈન )
અરજી કેવી રીતે કરવી?
ઓનલાઈન અરજી કરવા નીચેના પગલાં અનુસરો.
- નોટિફિકેશન વાંચો: નોટિફિકેશન ડાઉનલોડ કરો અને લાયકાત તપાસો.
- ક્યુમેન્ટ તૈયાર કરો: જરૂરી દસ્તાવેજો (શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો, સહી) તૈયાર કરો.
- વેબસાઈટ પર જાઓ: SSCની આધિકારિક વેબસાઈટ ssc.gov.in પર જાઓ.
- ફોર્મ ભરો: “SSC Selection Post Phase XIII 2025” લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.
- ડૉક્યુમેન્ટ અપલોડ કરો: ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ચૂકવો: ઓનલાઈન ફી (₹100/-) ચૂકવો (SC/ST/PwD માટે ફી નથી).
- ફોર્મ સબમિટ કરો: ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
નોંધ: અરજી સબમિટ કર્યા પછી ફેરફાર શક્ય નથી. સમયસર અરજી કરો.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી (JPG/JPEG, 20-300 KB)
- આધાર કાર્ડ
- જન્મ તારીખનો દાખલો
- શૈક્ષણિક પ્રમાણપત્રો (ધોરણ 10/12, ગ્રેજ્યુએશન)
- જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે, જો લાગુ હોય)
- PwD પ્રમાણપત્ર (જો લાગુ હોય)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
મહત્વની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ 02-06-2025
- અરજીની છેલ્લી તારીખ 23-06-2025
- પરીક્ષા તારીખ 24-07-2025 થી 04-08-2025
અગત્યની લીંક
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓની માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર ન્યુઝ પેપરમા આવતી જાહેરાતના આધારે તથા વિવિધ સંસ્થાઓની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં ઉપર જે ભરતીની ઓફિશીયલ નોટીફિકેશન મુકવામાં આવે છે તે જરૂર વાચી લેવી.
Admission
Yes I’m redi