WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

New recruitment of Junior Clerk in Agricultural University announced 2025 : કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક ન્યુ ભરતી 2025

New recruitment of Junior Clerk in Agricultural University announced 2025 : તાજેતરમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓએ 227 જુનિયર ક્લાર્ક (વર્ગ-3) ની જગ્યાઓ માટે જાહેરાત નંબર 1/2025 હેઠળ ભરતીની જાહેરાત કરી છે. જો તમે ગ્રેજ્યુએટ છો, તો તમે ફોર્મ ભરી શકો છો. ગુજરાતીમાં આવેલ 4 અલગ અલગ યુનિવર્સિટીઓમાં કુલ 227 જગ્યાઓ છે. આ જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે 26000 પગાર છે. આ ભરતીમાં 15 જુલાઈ 2025 થી ફોર્મ ભરવાનું ચાલું થયું છે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025 છે.

ગુજરાતની ચાર રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ (SAUs) – આનંદ કૃષિ યુનિવર્સિટી (AAU), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU), સરદારકૃષિનગર-દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) અને નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) એમ કુલ 4 યુનિવર્સિટ માં ભરતી જાહેર કરેલ છે.આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી અહીં નિચે આપેલ છે.

 

કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ન્યુ ભરતી હાઈલાઈટસ

પોસ્ટ જુનિયર ક્લાર્ક (વર્ગ-૩)
કુલ ખાલી જગ્યાઓ 227
ફોર્મનુ માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025
ઓફિશીયલ વેબસાઈટ
  • www.aau.in
  • www.jau.in
  • www.nau.in
  • www.sdau.edu.in

 

પોસ્ટ નું નામ અને જગ્યાઓ

  • પોસ્ટ : જુનિયર ક્લાર્ક
  • કુલ જગ્યાઓ : 227

 

શૈક્ષણિક લાયકાત

  • ગ્રેજ્યુએટ (સ્નાતક)

 

ઉંમર મર્યાદા

  • 20 થી 35 વર્ષ

 

પસંદગીની પ્રક્રિયા

  1. પ્રાથમિક પરિક્ષા
  2. મુખ્ય પરિક્ષા
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન

 

પ્રાથમિક પરિક્ષાનો સિલેબસ

 વિષય માર્ક
રિઝનિગ 40
ગણિત 30
અંગ્રેજી 15
ગુજરાતી 15
  • પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કિંગ રહેશે.
  • પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
  • એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
  • દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” (“Not Attempted”) રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નના જવાબ ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી. આ ઉમદવારે સાચા જવાબ દવારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (1), (2), (3) ગુજબ બાદ (માઈનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત ગુણ ગણવામાં આવશે.
  • દિવ્યાંગજન ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
  • અરજી ફ્રી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષા ફક્ત રકીનીંગ ટેસ્ટ માટે છે, પ્રામિક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
  • પ્રાથમિક પરીક્ષામાં લઘુતમ લાયકી ધોરણ (બિન અનામત, શા. શૈ.૫. અને આ.ન.વ. માટે ૫૦% ગુણ તથા અ.જ.જા., અ.જા., દિવ્યાંગજન અને માજી સૈનિક માટે ૪૦% ગુણ) મુજબ ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને જ બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

 

મુખ્ય પરિક્ષાનો સિલેબસ

વિષય માર્ક
ગુજરાતી 20
અંગ્રેજી 20
બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS,PCA 30
ઈતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો 30
અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી 30
વર્તમાન પ્રવાહ 30
રિઝનિગ 40
કુલ માર્ક  200

 

  1. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
  2. મુખ્ય પરીક્ષા ૨૦૦ પ્રશ્નોના પ્રજાદીઠ ૧ ગુણ લેખે કુલ ૨૦૦ ગુણની રહેશે. પરીક્ષાનો સમય ૧૨૦ મિનિટનો રહેશે.
  3. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કિંગ રહેશે.
  4. પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે
  5. એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
  6. દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” (“Not Attempted”) રહેશે ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિરસામાં નેગેટીવ માકિંગ લાગુ પડશે નહી. આ ઉમદવારે સાચા જવાબ દવારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (1), (2), (3) મુજબ બાદ (માઈનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત ગુણ ગણવામાં આવશે.
  7. દિવ્યાંગજન ઉમેદવા૨ના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
  8. મુખ્ય પરીક્ષા (તબ્બકો – ૨) ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરીટના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે.
  9. આ જાહેરાતના સંદર્ભમાં ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા તા.૧૫/૦૭/૨૦૨૫ (સમય ૧૧-૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૫ (સમય ૨૩-૫૯ કલાક) દરમ્યાન રાજયની કૃષિ યુનિવર્સિટી ની વેબસાઇટ www.aau.in તથા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં એક અરજી માન્ય ગણીને કાર્યવાહી કરવામાં આવશે.

 

ફોર્મ ભરતી વખતે ભરવાનું થતું ચલણ

  • જનરલ માટે : 1000/-
  • SC/ST/EWS/OBC: 250/-
  • દિવ્યાંગ/માજી સૈનિક માટે : 250

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે )
  • EWS સર્ટિ (10 % અનામત વાળા માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

 

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાનું ચાલું થયું 15 જુલાઈ 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 ઓગસ્ટ 2025

 

અગત્યની લીંક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો 
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
જોડાઓ વોટ્સએપ ચેનલમાં અહીં ક્લિક કરો 
જોડાઓ ટેલીગ્રામ ચેનલમાં અહીં ક્લિક કરો 
જોડાઓ ઈન્સ્ટાગ્રામ પેજમાં અહીં ક્લિક કરો 
 હાલમાં ચાલી રહેલી અન્ય ભરતી જોવા માટે અહીં ક્લિક કરો 

 

Leave a Comment

error: Content is protected !!