Bank of Baroda Recruitment 2025 : બેંક ઓફ બરોડા LBO ભરતી 2025 હવે વિવિધ રાજ્યોમાં 2500 ખાલી જગ્યાઓ માટે ખુલી છે. ડિગ્રી અને 1 વર્ષનો બેંકિંગ અનુભવ ધરાવતા ઉમેદવારો 4 થી 24 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. પાત્રતા, પગાર, ભાષા પ્રાવીણ્ય અને પસંદગીના તબક્કાઓ વિશે વિગતો મેળવો.
બેંક ઓફ બરોડાએ 2025 ની જાહેરાત કરી છે, જેમાં જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMG/S-I) હેઠળ 2500 લોકલ બેંક ઓફિસર (LBO) પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ સંબંધિત કાર્ય અનુભવ અને સ્થાનિક ભાષા પ્રાવીણ્ય સહિત જરૂરી પાત્રતા શરતો પૂર્ણ કરે છે. પાત્ર અરજદારો ઉલ્લેખિત અરજી સમયગાળામાં બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે.
Bank of Baroda Recruitment 2025 highlight
ભરતી કરનાર સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટ | લોકલ બેંક ઓફિસર( LBO ) |
કુલ જગ્યાઓ | 2500 |
લાયકાત | ગ્રેજ્યુએટ |
ઓફિશીયલ વેબસાઈટ | www.bankofbaroda.in |
જોડાઓ વોટ્સએપ ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
જોડાઓ ઈન્સ્ટાગ્રામ પેજમાં | અહીં ક્લિક કરો |
પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ
- લોકલ બેંક ઓફિસર
- 2500 કુલ જગ્યાઓ (ગુજરાતની 1160 જગ્યાઓ)
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)
ઉંમર મર્યાદા
- 21 થી 30 વર્ષ
માસિક પગાર
પ્રારંભિક મૂળ પગાર ₹48,480/- છે. મૂળ પગાર ઉપરાંત, વિવિધ ભથ્થાં અને લાભો માટે હકદાર રહેશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- મોંઘવારી ભથ્થું (DA)
- ઘર ભાડું ભથ્થું (HRA) અથવા લીઝ ભાડા સુવિધા
- શહેર વળતર ભથ્થું (CCA)
- તબીબી લાભો
- ફાળો આપનાર પેન્શન યોજના (NPS)
સિલેક્ટન પ્રકિયા
- MCQ ઓનલાઇન પરિક્ષા
- ભાષા કૌશલ્ય કસોટી
- ગ્રુપ ચર્ચા
- ઈન્ટરવ્યુ
પરિક્ષાના સિલેબસ
વિષય | પ્રશ્ર્નો | માર્ક |
ગણિત અને રિઝનિગ | 30 | 30 |
સામાન્ય નોલેજ | 30 | 30 |
બેંકીંગ જ્ઞાન | 30 | 30 |
અંગ્રેજી ભાષા | 30 | 30 |
120 પ્રશ્નો | 120 માર્ક |
- દર ખોટા પ્રશ્નના જવાબ પર 0.25 નેગેટિવ માર્ક
કેવી રીતે અરજી કરવી?
- લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.
અગત્યની તારીખ
ફોર્મ ભરવાનું ચાલું થયું | 4 જુલાઈ 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 જુલાઈ 2025 |
અગત્યની લીંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
ભરતીની ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતી જોવા માટે | અહીં ક્લિક કરો |
Job nu online form??