WhatsApp Group Join Now
Telegram Group Join Now

Constitution Mock Test 1 – National Symbols | Gujarat police mock test 

Constitution Mock Test 1 – National Symbols | Gujarat police mock test : National Symbols in the Indian Constitution National symbols represent India’s identity, heritage, and values. Though not directly enshrined in the Indian Constitution, these symbols are significant as they reflect the nation’s pride and cultural ethos. Key national symbols include:

  • National Flag: The Tricolor (Tiranga) with saffron, white, and green stripes and the Ashoka Chakra in the center.
  • National Emblem: The Lion Capital of Ashoka with the motto Satyameva Jayate inscribed below.
  • National Anthem: Jana Gana Mana, written by Rabindranath Tagore.
  • National Song: Vande Mataram, composed by Bankim Chandra Chatterjee.
  • National Animal: Bengal Tiger.
  • National Bird: Indian Peacock.
  • National Flower: Lotus.
  • National Tree: Banyan Tree.
  • National Fruit: Mango.
  • National River: Ganga.
  • National Calendar: Saka Calendar.
  • National Game: Hockey (traditionally recognized, though not officially declared).

Information about National Symbols Gujarat police mock test

ભારતીય બંધારણ‌‌ Mock Test 1 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ રાષ્ટ્રીય પ્રતીકો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of National Symbols | Gujarat police mock test

 

6194
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 1

ટોપીક : રાષ્ટ્રીય પ્રતીકો 

કુલ પ્રશ્નો : 20

1) ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે ? [ બિન હથિયારી PSI 2017 ]

2) રાષ્ટ્રીય મુદ્રા નીચે 'સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે?

[ સિનિયર ક્લાર્ક 2016]

3) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યું છે ? [ સિનિયર ક્લાર્ક - 2017 ]

4) રાષ્ટ્રીય ધ્વજમાં દર્શાવેલ અશોક ચક્ર માં કુલ કેટલા આરાઓ આવેલ છે ?

5) ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે ?

[ GPSC નોંધણી નિરિક્ષક વર્ગ 2 - 2002 ]

6) ભારતના રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે ? [ પોલીસ કોન્સ્ટેબલ 2019 , તલાટી મંત્રી - 2011]

7) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

8) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? [ બિન સચિવાલય ક્લાર્ક 2014 ]

9) વંદે માતરમ ના રચયિતા કોણ છે [ પોલીસ કોન્સ્ટેબલ -2012, ફોરેસ્ટ ગાર્ડ - 2016 ]

10) ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ?

11) રાષ્ટ્રીય ચિન્હમાં નીચેના પૈકી ક્યું પ્રાણી દર્શાવવામાં આવેલ નથી ?

12) ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે નીચેનામાંથી કયો પહેલો મહિનો છે ? [ PSI/ASI - 2015 ]

13) કયા વર્ષથી રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને જાહેર કરવામાં આવ્યું ?

14) ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે ? [ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 - 2008 ]

15) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે?

[ બિન સચિવાલય ક્લાર્ક 2014 , એકાઉન્ટ્સ ક્રમ એડમિનિસ્ટેટીવ ઓફિસર આસિસ્ટન્ટ - 2019 ]

16) ભારતની કઈ નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરેલ છે ?

17) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

18) ભારતનું રાષ્ટ્રીય ગાન " જન ગણ મન" ના સર્જક કોણ હતા ? [ GPSC મદદનીશ ચેરીટી કમિશનર - 2006 ]

19) રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે ?

20) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? [ પ્રોફેશનલ ઓફિસર વર્ગ 3 - 2019 ]

Your score is

Give another monk test.  Click here

🎯 Be sure to comment below how many marks you got.

Importance of National Symbols in Gujarat Police Written Exam

The Gujarat Police written exam often tests candidates on their knowledge of general studies, including Indian polity, culture, and history. National symbols are an integral part of the General Knowledge and Current Affairs sections.

  • Relevance: Questions may focus on identifying national symbols, their historical significance, or their creators (e.g., who designed the national flag or composed the national anthem).
  • Scoring Potential: Since national symbols are straightforward facts, they are easy to learn and recall, helping candidates score better in competitive exams.
  • Cultural Understanding: Knowing these symbols reflects an understanding of India’s heritage, which is valuable for a role in law enforcement, as it aligns with patriotism and national integrity.

 

Gujarat Police Mock Test

Gujarat Police Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

 

Benefits of Taking National Symbols Mock Tests

 

  • Improves Retention: Repeated practice enhances memory of details about national symbols.
  • Boosts Confidence: Familiarity with probable questions reduces exam anxiety.
  • Identifies Weak Areas: Mock tests highlight topics where more focus is needed.
  • Time Management: Simulated tests improve the ability to answer quickly and accurately.
  • Exam Familiarity: Regular testing builds comfort with the exam pattern and types of questions.

Recommended Strategy:

  • Study national symbols systematically.
  • Use flashcards for quick revision.
  • Take mock tests regularly to track progress and stayconsistent.
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

6 thoughts on “Constitution Mock Test 1 – National Symbols | Gujarat police mock test ”

Leave a Comment

error: Content is protected !!