WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત પોલીસ ભુગોળ મોક ટેસ્ટ 1 | Gujarat police bhugol mock test 1 [ NCERT – GCERT ]

Gujarat police bhugol mock test 1 : The Police Constable syllabus has a total of 50 marks for History, Geography and Cultural Heritage. Out of which, Geography can be asked for approximately 12 to 15 marks. Here free mock tests are conducted for every topic in Geography. Today’s mock test is Social Geography with a Census mock test. 

  • સામાજિક ભૂગોળ : વસ્તીનું વિતરણ, વસ્તી, ધનતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ.

Gujarat Police Mock test time table

Gujarat police bhugol mock test 1

Gujarat police bhugol mock test 1 information

ભારતીય બંધારણ‌‌ Mock Test 1 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ આમુખ 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give a bhugol mock test.

5434
Created by Jobs 6g

ભુગોળ મોક ટેસ્ટ 1

ટોપીક : વસ્તી ગણતરી 

કુલ પ્રશ્નો : 20

1) ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પુરુષ સાક્ષરતા છે ?

2) વર્તમાન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું દેશ કયો છે ?

3) દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની શરૂઆત સૌપ્રથમ કયા વર્ષથી શરૂ થઈ હતી ?

4) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી ?

5) વર્ષ 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી તે આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી હતી ?

6) કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ?

7) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી ?

8) ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે ?

9) ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે ?

10) વસતી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસતી ઘનતા પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે?

11) વર્ષ 2011 ની વસતી ગણતરી અનુસાર, ગુજરાતના નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સ્ત્રીઓનું અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધુ છે ?

12) વર્ષ 2011 ની વસ્તી ગણતરીના રજિસ્ટર જનરલ એન્ડ સેન્સસ કમિશનર કોણ હતા ?

13) ભારતમાં ગુજરાત રાજ્ય વર્તમાન વસ્તીની દ્રષ્ટિએ કેટલા ક્રમે છે ?

14) 2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલા ટકા છે?

15) વસતીગણતરી 2011 અનુસાર ભારતની કુલ વસતીના કેટલા ટકા વસતી ગુજરાતની છે?

16) 2011 ની વસ્તી ગણતરી મુજબ બૌદ્ધ ધર્મની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?

17) 2011 ની વસ્તી ગણતરી મુજબ વસ્તીને ચડતા ક્રમમાં ગોઠવો.

18) વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં શહેરોની સંખ્યા વધુ છે?

19) ગુજરાતની વસતી બાબતે નીચેના પૈકી ક્યું વિધાન અસત્ય છે ?

20) દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની જવાબદારી ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે ?

Your score is

The topic of the mock test is census.

  • The process of formally obtaining information and registering the population of any country or area is called a census., Which is done every 10 years by the order of the central government. It is also called ‘census’ or ‘population census’.
  • The last census in India was conducted in 2011. It was the 15th census so far and the 7th since independence.. The tag line was ‘Our Senses, Our Future’.
  • The first census in India was conducted in 1853 in the North-Western Provinces. But the census of the entire country was conducted in 1872 during the tenure of Lord Mayo in the provinces of Bengal, Bihar and Orissa.. It is considered the first census of British India. The census was started every 10 years in 1881 during the tenure of Lord Ripon.
  • Dadabhai Naoroji’s important contribution to the census.
  • The responsibility for the country’s census lies with the Registrar’s Office and the Census Commissioner under the Ministry of Home Affairs, Government of IndiaThe Registrar General and Census Commissioner of the 2011 Census was C. Chandramoly.
  •  According to the 2011 census, the total population of India was approximately 1.21 billion. Which is 17.64% of the world population. According to the 2011 census, India’s decadal (2001-2011) population growth rate was 17.64%. The highest population growth (24.80%) in India was recorded in the decade 1961-71.. The year 1921 is known as the ‘Great Divide Year’ because the population growth rate was minimal (negative) in the decade 1911-1921.  

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

14 thoughts on “ગુજરાત પોલીસ ભુગોળ મોક ટેસ્ટ 1 | Gujarat police bhugol mock test 1 [ NCERT – GCERT ]”

Leave a Comment

error: Content is protected !!