કેલેન્ડર મોક ટેસ્ટ 2025 | Gujarat police Calendar Mock test [ NCERT – GCERT ] 

Gujarat police Calendar Mock test : The upcoming Gujarat Police Constable written exam is of total 200 marks. Out of these 200 marks, Reasoning is asked for a total of 30 marks. It is very important to practice to get maximum marks out of these 30 marks. You can give a mock test for this practice. 

The jobs6g.in website is currently conducting a mock test according to the syllabus of Police Constable for free, in which you can join and give a mock test.

Talking about today’s mock test, it is from the calendar chapter. Calendar questions are asked in every state and central government exam. 

Gujarat Police Mock test time table

Gujarat police bhugol mock test 1

 Calendar mock test 1 information

કેલેન્ડર Mock Test  
વિષયનું નામ રિઝનિગ 
ટોપીક નું નામ કેલેન્ડર 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 20 મિનિટ 

 

Give a calendar mock test.

2324
Created by Jobs 6g

કેલેન્ડર મોક ટેસ્ટ

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

1) 500 વર્ષમાં કેટલા લિપ વર્ષ આવે છે ?

2) 17 માર્ચ 2014 સોમવાર હોય તો 17 માર્ચ 1999 ના રોજ કયો વાર હોય ?

3) 15 એપ્રિલ 1984 ના રોજ કયો વાર હતો ?

4) 2 ફેબ્રુઆરી 1948 ના દિવસે કયો વાર હતો ?

5) 25 એપ્રિલ 2003 ના રોજ ગુરુવાર છે તો 21 જુલાઈ 2007ના રોજ કયો વાર હશે ?

6) નીચે આપેલ વર્ષ પૈકી કયું લીપ વર્ષ નથી ?

7) 9 એપ્રિલ 2004 ના રોજ શુક્રવાર હોય તો 9 એપ્રિલ 2005 ના રોજ કયો વાર હોય ?

8) વિપુલ નો જન્મ 11 ઓગસ્ટે થયો છે વિજય તેના કરતાં 14 દિવસ મોટો છે આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે છે તો વિજય નો જન્મ દિવસ ક્યારે આવશે ?

9) જો એક વ્યક્તિનો જન્મ 22 ઓગસ્ટ 1992 ના બુધવારે થયો હોય તો 2 વર્ષ પછી તેનો જન્મદિવશ ક્યા વારે આવશે ?

10) 2024 જેવું કેલેન્ડર હવે પછી કયા વર્ષે આવશે ?

11) જો પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે કયો વાર હશે ?

12) 25 મે 2006 ના રોજ ગુરુવાર હોય તો 24 ઓક્ટોબર 2006 ના રોજ કયો વાર હશે ?

13) મહેશ નો જન્મ 1995 ના રોજ થયો હતો રાકેશ નો જન્મ તેના 80 દિવસ પછી થયો હોય તો રાકેશની જન્મ તારીખ કઈ હશે ?

14) મહેશને યાદ છે કે તેની નાની બહેન રાધાનો જન્મ દિવસ 15મી ઓગસ્ટ પછી અને 18 ઓગસ્ટ પહેલા થયો હતો બીજી બાજુ તેની માતાનું માનવું છે કે રાધાનો જન્મ દિવસ 16 ઓગસ્ટ પછી અને 19 ઓગસ્ટ પહેલા થયો હતો, જો બંનેના વિધાનો સાચા માનવામાં આવે તો રાધાનો જન્મ કઈ તારીખે થયો હશે ?

15) 20 માર્ચ 2017 ને સોમવારે મુકેશ તેનો જન્મ દિવસ ઉજવે છે તો હવે તે ફરી કયા વર્ષમાં જન્મદિવસ સોમવારે ઉજવશે ?

16) માર્ચ મહિનાની 19 તારીખે ગુરુવાર છે તો કયો વાર 5 વાર ન આવે ?

17) જો આવતીકાલના પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલના પહેલાના દિવસે કયો વાર હતો ?

18) 1988 માં સ્વતંત્રદિન બુધવારે ઉજવાયો તો 1989 માં તે દિન કયા વારે ઉજવવામાં આવ્યો હશે ?

19) આજે રવિવાર હોય તો હવે પછી 50 માં દિવસે કયો વાર હશે ?

20) 2024 માં પ્રજાસત્તાક દિવસે મંગળવાર હોય તો નાતાલના દિવસે કયો વાર હશે ?

Your score is

Other mock test

 Give another mock test  click here 

Key Concepts in Calendar Reasoning

 

1) Basic Structure of the Calendar :

  • Weekdays: There are 7 days in a week—Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, and Sunday.
  • Months: A year consists of 12 months. The number of days in each month:
  • 31 Days: January, March, May, July, August, October, December.
  • 30 Days: April, June, September, November.
  • 28/29 Days: February (28 days in a common year, 29 days in a leap year).

 

Types of Years:

  • Common Year: Has 365 days (non-divisible by 4 or divisible by 100 but not 400). Example: 2023.
  • Leap Year: Has 366 days (divisible by 4 but not by 100, or divisible by 400). Example: 2024.

 

Odd Days:

  • Definition: The number of days more than the complete weeks in a given period.

Odd days are used to determine the day of the week for a given date.

  • Calculation: Divide the total days by 7, and the remainder represents the odd days.

 

Day Codes:

  • Each day of the week is assigned a code:
  • Sunday: 0, Monday: 1, Tuesday: 2, Wednesday: 3, Thursday: 4, Friday: 5, Saturday: 6.

 

Month Codes:

  • Specific codes are assigned to each month:
  • January: 0, February: 3, March: 3, April: 6, May: 1, June: 4, July: 6, August: 2, September: 5, October: 0, November: 3, December: 5.

 

Year Codes:

  • A 400-year cycle has 0 odd days.
  • Century codes (for the first year of each century):
  • 1600–1699: 6, 1700–1799: 4, 1800–1899: 2, 1900–1999: 0, 2000–2099: 6.

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!