WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 7 | બંધારણ મોક ટેસ્ટ 7

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 7 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ કેન્દ્રની કારોબારી 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

266
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 7

ટોપીક :  કેન્દ્રની કારોબારી

કુલ પ્રશ્નો : 20

1) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે?

[GSSSB Senior Industries Inspector 2017]

2) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

[GSSSB Junior Pharmacist 2018]

3) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે ?

4) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે?

[GSSSB Nursing Tutor - Paper - 2 2018]

5) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે.

6) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

7) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે?

8) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?

9) ભારતીય બંધારણના આર્ટિકલ - 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચત્તમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?

[GSSSB Probation Officer 2019]

10) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

11) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી?

[GSSSB Clerk & Office Assistant 2019]

12) ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલ છે ?

[ GPCB senior clerk 2019 ]

13) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?

14) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય?

15) સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? [GSSSB Accountant 2018]

16) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદની વ્યકિત સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે ?

[GPSC research officer class 2 - 2019 ]

17) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી? [GSSSB Bin Sachivalay Clerk 2016]

18) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?

19) નીતિ આયોગનાં ચેરમેન તરીકે કોણ હોય છે?

[GSSSB Sub Accountant / Sub Auditor 2017]

20) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત _______ ને હોય છે. ?

21) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

22) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતનાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?

23) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!