WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઈતિહાસ મોક ટેસ્ટ 1 – સિંધુ ખીણની સભ્યતા | Gujarat police History Mock test 1 [ NCERT – GCERT ] 

Gujarat police History Mock test 1 :The upcoming Gujarat Police Constable written exam is of total 200 marks. Out of these 200 marks, history can be asked for a total of 15 to 20 marks.

It is very important to practice to get maximum marks from this exam. For this practice, you can give mock tests.

The website jobs6g.in is currently conducting a mock test according to the syllabus of Police Constable for free, in which you can join and give the mock test.

Talking about today’s mock test, the chapter on Indus Valley Civilization in the subject of History is from this chapter. Questions from this chapter are asked in every state and central government exam. 

Gujarat Police Mock test time table

Gujarat police bhugol mock test 1

 History mock test 1 information

ઈતિહાસ Mock Test  
વિષયનું નામ ઈતિહાસ 
ટોપીક નું નામ સિંધુ ખીણની સભ્યતા 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give a calendar mock test.

4730
Created by Jobs 6g

ઈતિહાસ મોક ટેસ્ટ 1

ટોપીક : સિંધુ ખીણની સભ્યતા

કુલ પ્રશ્નો : 20

1) ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે?

2) હડપ્પીય સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર નીચેના પૈકી કયા બંદરોથી થતો હતો ?

3) હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા ?

4) વરસાદી પાણી સંગ્રહની સુંદર વ્યવસ્થા નીચેનામાંથી ક્યા નગરમાં જોવા મળે ?

5) કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે?

6) સિંધુ ખીણની સંસ્કૃતિમાં અવશેષો મળી આવ્યા તે સ્થળ મોહે-દડો ક્યાં આવેલું છે?

7) સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી?

8) નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન તપાસો.

 

(1) માનવ-વસાહત તથા ગેંડાનાં અવશેષો ગુજરાતના લાંઘણજમાંથી મળી આવેલ છે.

(2) ભેંસ, બળદ તથા ઓજારોના અવશેષો મહેરગઢ (ઉતરપ્રદેશ)માંથી મળી આવેલ છે.

9) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ?

10) યોગ્ય જોડકાં જોડો.

 

(1) રોઝડી. (a) અમદાવાદ

(2) સુરકોટડા. (b) ભરૂચ

(3) લાખાબાવળ. (c) જામનગર

(4) ભાગાતળાવ. (d) કચ્છ

(5) રંગપુર. (e) રાજકોટ

11) નીચેના જોડકાં ધ્યાને લો. (હડપ્પા સભ્યતા સ્થળ : વિશેષતા)

 

(1) મોંહે-જો-દડો : વિશાળ સ્નાનાગર

(2) હડપ્પા : અનાજના કોઠારો

(3) કાલીબંગન : ખેડેલા ખેતર

(4) લોથલ : વેપારી બંદર

(5) ધોળાવીરા : રેઈનવોટર હાર્વસ્ટિંગ સિસ્ટમ

ઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય રીતે મેળખાય છે?

12) સિંધુખીણની સંસ્કૃતિનાં સૌ-પ્રથમ અવશેષો ક્યારે મળ્યા હતા ?

13) આદિમાનવનું જીવન કેવું હતું?

14) નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો.

 

(1) રાજસ્થાનમાંથી મળી આવેલ કાલીબંગન ઘઘર-હાકરા નદી કિનારે આવેલ છે.

(2) હડપ્પા રાવી નદીના કિનારે આવેલ છે.

15) લોથલ કઈ નદીના કિનારે આવેલ છે ?

16) કેટલાક વિદ્વાનોના મતે સિંધુ સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું હશે?

17) ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શી હતી?

18) હડપ્પાની શોધ કોણે કરી અને ક્યારે કરી હતી ?

19) નીચે આપેલ જોડકાં જોડો.

 

(1) લોથલ. (a) કચ્છ

(2) ધોળાવીરા. (b) રાજસ્થાન

(3) કાલીબંગન. (c) પાકીસ્તાન

(4) મોંહે-જો-દડો. (d) અમદાવાદ

20) લોથલની શોધ કોણે કરી હતી?

Your score is

Other mock tests

 Give another mock test.  Click here 
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

10 thoughts on “ઈતિહાસ મોક ટેસ્ટ 1 – સિંધુ ખીણની સભ્યતા | Gujarat police History Mock test 1 [ NCERT – GCERT ] ”

Leave a Comment

error: Content is protected !!