WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત પોલીસ ગણિત મોક ટેસ્ટ 1 | Gujarat police maths mock test 1 [ NCERT – GCERT ]

Gujarat police bhugol mock test 1 : The Gujarat Police Constable written exam is of total 200 marks, out of which total 30 marks are for Mathematics.To get good marks in this math subject, it is very important to prepare for each chapter of Math. After preparing each topic in this subject of mathematics, it is also very important to give mock tests of each topic.The biggest benefit of taking a mock test is that you will get an idea of what kind of questions will be asked in the upcoming exam.

Absolutely free mock tests of every subject are being posted on jobs6g.in, so if you are preparing for government recruitment, keep visiting the website. Talking about today’s mock test, it is a mock test for the Numeracy chapter in the subject of Mathematics.

Gujarat Police Mock test time table

Gujarat police bhugol mock test 1

Gujarat police meths mock test 1 information

ગણિત Mock Test 1 
વિષયનું નામ ગણિત 
ટોપીક નું નામ સંખ્યા જ્ઞાન
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 20 મિનિટ 

 

Give a bhugol mock test.

2639
Created by Jobs 6g

ગણિત મોક ટેસ્ટ 1

ટોપીક : સંખ્યા જ્ઞાન 

કુલ પ્રશ્નો : 20

1) સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?

2) એક સંખ્યા 123A567 ને 11 વડે નિઃશેષ ભાગી શકાય છે તો A ની કિંમત કેટલી હશે ?

3) √3 એ કઈ સંખ્યા છે ?

4) સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી ?

5) કઈ સંખ્યા સૌથી મોટી છે?

6) પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ?

7) 321784 માં 7 ની સ્થાનકિંમત અને અંક કિંમતનો તફાવત .......છે.

8) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?

9) નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે ?

10) નિચેનામાથી કર્યું વિધાન અસત્ય નથી ?

11) -8 ની વ્યસ્થ સંખ્યા....... થશે.

12) કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યા સમાન મળે ?

13) નીચેનામાંથી કઈ અસંમેય સંખ્યા નથી ?

14) નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

15) સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો થાય ?

16) નાનામાં નાની અવિભાજય સંખ્યા અને નાનામાં નાની વિભાજય સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય ?

17) સંખ્યાગણ માટે સાચું..... છે.

18) નીચેનામાંથી કઈ અવિભાજય સંખ્યા નથી ?

19) પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાંથી પાંચ અંકની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?

20) જો 150 પાનાનાં પુસ્તકમાં 1 થી 150 સુધીની સંખ્યા લખવામાં આવે તો પુસ્તકમાં અંકીત થયેલા અંકોની કુલ સંખ્યા કેટલી હશે ?

Your score is

 

Give another police mock test.

Give another mock test  Click  here

Benefits of Taking Online Math Mock Tests for Gujarat Police Preparation

  1. Enhances Time Management Skills: Practice solving questions within the time limit.
  2. Identifies Strengths and Weaknesses: Pinpoints areas needing improvement.
  3. Improves Accuracy and Speed: Regular practice boosts problem-solving efficiency.
  4. Builds Confidence: Familiarity with exam patterns reduces anxiety.
  5. Provides Detailed Performance Analysis: Feedback helps understand mistakes and refine strategies.
  6. Convenience and Flexibility: Accessible anytime, anywhere, suiting individual schedules.
  7. Simulates Real Exam Environment: Prepares candidates for exam pressure.
  8. Affordable and Cost-Effective: Budget-friendly preparation with many free options available.
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!