ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક CBE ભરતી 2025 : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભારતમાં કોઈપણ પરીક્ષા વિના CBE માટે 50+ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી ધરાવે છે તેથી અમે તમને આ લેખ વાંચવા વિનંતી કરીએ છીએ. અંત સુધી વાંચો અને આ લેખ દરેકને શેર કરો જેમને નોકરીની જરૂર છે.
પોસ્ટની માહિતી
પોસ્ટ નું નામ | Circle Based Executive (CBE) |
કુલ જગ્યાઓ | 51 |
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ હોવી જોઈએ તથા 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
એજયુકેશન લાયકાત
- ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ. ( કોલેજ પાસ )
- વધું માહિતી માટે ઓફિશીયલ નોટીફીકેશન વાંચો.
પસંદગી પ્રક્રિયા
- ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણની ટકાવારી આધારિત મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. ( એટલે કે કોઈ પરિક્ષા આપવાની રહેશે નહીં )
માસિક પગાર
- ₹30,000/-
એપ્લિકેશન ફ્રી ( ફોર્મ ફ્રી )
- General/OBC/EWS ₹750/-
- SC/ST/PwBD. ₹150/-
- પેમેન્ટ ઓનલાઇન ભરવાનું રહેશે.
મહત્વની તારીખો
- ફોર્મ ભરવાનું શરૂ થયાની તારીખ 1 માર્ચ 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ 2025
આ ભરતીની સૂચના 01/03/2025 ના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ફોર્મ ભરવાની પ્રારંભિક તારીખ 01/03/2025 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/03/2025 છે જેથી જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છુક હોય તેઓએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી.
અગત્યની સુચના
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર. અમે હંમેશા ભારત અને ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે નવા અપડેટ્સ આપીએ છીએ. નવી અપડેટ્સ માટે વારંવાર અમારી વેબસાઇટ તપાસો. આ ભરતીની વધું માહિતી મેળવવા નિચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓફીશિયલ નોટીફીકેશન વાંચી શકો છો.
મહત્વની લીંક
ઓફિશિયલ નોટીફીકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |