WhatsApp Group Join Now
Telegram Group Join Now

Police constable physical test result announced | પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી નું પરિણામ જાહેર

લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત

  1. તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો.
  2. ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલનંબર મુજબ મુકવામાં આવેલ છે.
  3. શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
  4. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
  5.  સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
  6.  જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર – ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૧૭/૦૩/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૧૭/૦૩/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
 પરિણામ જોવા માટે   અહીં ક્લિક કરો 
 અમારાં વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે  અહીં ક્લિક કરો 

 

હાલ ચાલી રહેલી ભરતીઓ :

  1. ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી 2025 , મેળવો ભરતીની સંપૂર્ણ માહિતી 
  2. 10 પાસ પર ભારતીય નેવીમા 327 જગ્યાઓ પર ન્યુ ભરતી જાહેર
  3. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કોઈપણ પરિક્ષા વગર સિધી ભરતી જાહેર
Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!