- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ( PSI ) સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે.
- પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે.
- આ બન્ને પેપરમાં કુલ ગુણના ઓછામાં ઓછાં 40% માર્ક મેળવવા જરૂરી છે.
- દરેક ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્ક છે.
PSI ની લેખિત પરિક્ષા ઓફિશીયલ રિતે જાહેર કરેલ છે તેનું નોટીફિકેશન.
PSI ભરતી અંગેની અન્ય માહિતી
કુલ ખાલી જગ્યાઓ | 472 |
કુલ ફોર્મ ભરેલ ઉમેદવારોની સંખ્યા | 4.98 લાખ |
ફિઝિકલ પરિક્ષા પાસ કરેલ ઉમેદવારોની સંખ્યા | 1.03 લાખ |
PSI ના બન્ને પેપરનો સિલેબસ
PSI ના બન્ને પેપરનો સિલેબસ જોવા માટે કે PDF ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
PSI ના અગાઉ લેવામાં આવેલ જુના પેપર મેળવો.
PSI ના જુના પેપરની PDF ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |