WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 10 | બંધારણ મોક ટેસ્ટ 10

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 10 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ રાજ્યની કારોબારી 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

116
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 10

ટોપીક :  રાજ્યની કારોબારી

કુલ પ્રશ્નો : 20

1) કોણ કોઈ પણ મંત્રીને પદ છોડવાનું કહી શકે છે અથવા આ અંગે તે રાજ્યપાલને મંત્રીને પદભ્રષ્ટ કરવાની સલાહ આપી શકે છે ?

2) રાજ્યપાલ વટહુકમ કયા અનુચ્છેદ મુજબ બહાર પાડે છે ?

3) રાજ્યપાલને સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવેલ છે ?

4) રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?

5) કોણ રાજ્યની હાઇકોર્ટ સાથે ચર્ચા વિચારણીયા કર્યા બાદ જિલ્લાના જ્જની નિમણૂક, બદલી, બઢતી ના કાર્ય પણ કરે છે ?

6) કયા અનુચ્છેદ મુજબ મુખ્યમંત્રી મંત્રીમંડળના નિર્ણયો રાજ્યપાલને પહોંચાડે છે ?

7) કોઈપણ રાજ્યના રાજયપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે?

8) રાજ્યની સર્વોચ્ચ નિર્ણય કરનારી સંસ્થા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?

10) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

11) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ?

12) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

13) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

14) રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

15) રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં કુલ કેટલા સભ્યોને નિમવામાં આવે છે ?

16) જ્યારે રાજ્યમાં રાજ્યપાલને નિમણૂક કરવામાં આવે તે સમયે કોની સલાહ મુજબ નિમણૂક થતી હોય છે ?

17) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

18) રાજ્યની સંચિત નિધિમાંથી નાણા બહાર કાઢવાનો રજૂ કરાયેલો ખરડો____મંજૂરી પછી જ પસાર થાય છે ?

19) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ?

20) “રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!