WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 13 | બંધારણ મોક ટેસ્ટ 13

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 13
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ બિન બંધારણીય સંસ્થાઓ 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

144
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 13

ટોપીક :  બિન બંધારણીય સંસ્થાઓ

કુલ પ્રશ્નો : 20

1) ભારતમાં લોકાયુક્ત અંગેનું કાયદો બનાવનાર રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

2) બજારમાંથી ૧૦૦ કરોડથી વધારેની ધન રાશી એકત્રિત કરવા વાળી તમામ યોજનાઓ_______ કાર્યક્ષેત્ર ની અંદર આવે છે ?

3) ભારતના પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

4) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે ?

5) કેન્દ્રીય તકેદારી આયોગ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે ?

6) ભારતમાં લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

7) ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર રાજ્ય કર્યું છે ?

8) કઈ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય વીમા પોલિસી ધારકોના હેતુની રક્ષા કરવાનો છે ?

9) ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા ?

10) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

11) CBI નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલ છે ?

12) આયોજન પંચ ને કયા વર્ષે નીતિ આયોગમાં ફેરવવામાં આવ્યું હતું ?

13) નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે ?

14) રાજ્ય માનવ અધિકાર આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

15) સૌથી નબળું લોકાયુક્ત ધરાવતું રાજ્ય કયું છે ?

16) રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

17) કેન્દ્રીય સૂચના આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

18) રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?

19) સૌથી સશક્ત લોકાયુક્ત ધરાવતું રાજ્ય કયું છે ?

20) ભારતમાં કઈ સાલથી પંચાયત રાજની સ્થાપના થઈ છે?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

1 thought on “Gujarat police Constitution Mock Test 13 | બંધારણ મોક ટેસ્ટ 13”

Leave a Comment

error: Content is protected !!