WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 14 | બંધારણ મોક ટેસ્ટ 14

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 14 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ બંધારણનાં સ્તોત્રો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

1332
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 14

ટોપીક :  બંધારણના સ્ત્રોતો

કુલ પ્રશ્નો : 20

1) મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

2) મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

3) રાજ્યના રાજ્યપાલનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

4) કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

5) નાણાકીય કટોકટીનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

6) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

7) આમુખની ભાષાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

8) પ્રજાસત્તાકનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

9) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

10) ઉપરાષ્ટ્રપતિ નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

11) બંધારણમાં સુધારાની જોગવાઈનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

12) સંસદની સંયુક્ત બેઠકનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

13) કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિઓનું વિભાજનનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

14) એકલ નાગરિકતા નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

15) નિચેના વિધાનો પૈકી કયા વિધાનો અયોગ્ય છે ?

 

1) રાષ્ટ્રપતિનો ખ્યાલ - બ્રિટન

2) ઉપરાષ્ટ્રપતિ નો ખ્યાલ - અમેરિકા

3) રાજ્યપાલ નો ખ્યાલ - રશિયા

4) નાણાકીય કટોકટી નો ખ્યાલ - ઓસ્ટ્રેલિયા

16) રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પદ્ધતિનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

17) નીચેના વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે ?

18) રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

19) રાષ્ટ્રપતિનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

20) સુપ્રીમ કોર્ટના અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

1 thought on “Gujarat police Constitution Mock Test 14 | બંધારણ મોક ટેસ્ટ 14”

Leave a Comment

error: Content is protected !!