WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 16 | બંધારણ મોક ટેસ્ટ 16

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 16 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ પંચાયતી રાજ 2 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

281
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 16

ટોપીક :  પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 2

કુલ પ્રશ્નો : 20

1) પંચાયતી રાજ અંગેનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં કરવામાં આવેલ છે?

2) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સત્તા કોની પાસે છે?

3) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી........વખતોવખત ઠરાવવું જોઈએ?

4) પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઈ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી?

5) નીચે જણાવેલ વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિ પંચાયતનો સભ્ય રહી શકશે નહીં?

6) આપણા દેશમાં પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે?

7) પંચાયતોની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ થાય છે?

8) ગુજરાત રાજયમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી?

9) ગુજરાતમાં પંચાયતોને સૌથી વધુ અનુદાન રાજ્ય સરકારના કયા વિભાગ તરફથી મળે છે ?

10) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે?

11) ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે?

12) સરપંચનું વિશિષ્ટ મહત્ત્વ શું છે?

13) પંચાયતની મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે?

14) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે?

15) પંચાયતનો કોઈ સભ્ય સરપંચને રાજીનામું આપીને હોદ્દા પરથી રાજીનામું આપી શકશે, રાજીનામા અંગે કોઈ તકરાર હોય તો રાજીનામું અમલમાં આવ્યાની તારીખથી કેટલી મુદત પૂરી થયા પછી આવી કોઈ તકરાર સ્વીકારી શકાતી નથી?

16) પંચાયતી રાજ અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યાં ભાગમાં કરવામાં આવેલ છે?

17) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતની પહેલી બેઠકમાં કયું કામ કરી શકાશે ?

18) ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી?

19) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંનેના હોદ્દા એક સાથે ખાલી પડે ત્યારે શું થઈ શકે?

20) ગ્રામ વિસ્તારોમાં જંગલ વિસ્તાર નજીક હોય ત્યાં કેટલી જમીન 100 ઢોરદીઠ ગૌચર માટે નિમ કરવાનું ધોરણ છે ?

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!