WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 6 | બંધારણ મોક ટેસ્ટ 6

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 6 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ સંસદ 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

730
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 6

ટોપીક :  સંસદ 

કુલ પ્રશ્નો : 20

1) સંસદના ઉપલા ગૃહને____ કહે છે?

[GSSSB Bin Sachivalay Clerk 2016]

2) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? [GSSSB Clerk & Office Assistant 2019]

3) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજયપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

4) “રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે.” આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? [GSSSB Clerk & Office Assistant 2019]

5) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે?

[GSSSB Bin Sachivalay Clerk 2016]

6) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

7) ભારતીય બંધારણના આર્ટિકલ 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

8) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? [GSSSB PSI (Un-Armed) - Class III 2017]

9) અમુક સંજોગો બન્ને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી?

[GSSSB Clerk & Office Assistant 2019]

10) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે?

[GSSSB Municipal Sanitary Inspector 2018]

11) સંસદના કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? [GSSSB Clerk & Office Assistant 2019]

12) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે?

[GSSSB Inspector 2019]

13) ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોના અધ્યક્ષ પણ છે? [GSSSB Junior Assistant 2016]

14) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે?

15) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? [GSSSB Revenue Talati 2014]

16) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે?

17) કાસ્ટીંગ વોટ એટલે શું ?

18) રાજયમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

19) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? [GSSSB Live Stock Inspector 2018]

20) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા)ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!