SSC CGL Recruitment 2026 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2026 ની જગ્યાઓ માટેતેની સત્તાવાર વેબસાઇટ પર એક સૂચના બહાર પાડી છે . આ ભરતી 12,256 ખાલી જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે SSC અરજી પ્રક્રિયા 21 મે 2026 ના રોજ શરૂ થઈ છે અને ઉમેદવારો 22 જૂન 2026 સુધી અરજી કરી શકે છે . 01 ઓગસ્ટ 2026 ના રોજ લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે, જ્યારે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ છે. ઉમેદવારોને નીચે આપેલ રેલ્વે RRB ALP ભરતી 2026 માટે સંપૂર્ણ વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે.
SSC CGL ભરતી 2026 ની મુખ્ય હાઈલાઈટસ
| પોસ્ટ | SSC CGL |
| કુલ જગ્યાઓ | 12,256 |
| શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએટ |
| ઉંમર મર્યાદા | 18 થી 35 વર્ષ |
| ફોર્મ ભરવાનુ માધ્યમ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાનું ચાલું થયું | 21 મે 2026 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22 જુન 2026 |
| આવનાર દરેક ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ચેનલમાં | અહીં ક્લિક કરો |
પોસ્ટ અને કુલ જગ્યાઓ
| SSC CGL | 12,256 |
SSC CGL ઉંમર મર્યાદા ( 01 ઓગસ્ટ 2026 ના રોજ )
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં નિચે મુજબની છુટછાટ મળવાપાત્ર છે.
- SC, ST : 5 વર્ષ
- OBC : 3 વર્ષ
- વિકલાંગ : 10 વર્ષ
- એક્સ સર્વિસમેન : નોકરી પુર્ણ કર્યાના 3 વર્ષ સુધી
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
ફોર્મ ફ્રી ( ચલણ )
| જનરલ, OBC, EWS | 100 ₹ |
| SC , ST, તમાંમ મહિલા | 0 ₹ |
- ચુકવણી પદ્ધતિ (ઓનલાઇન) : તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો:
- ડેબિટ કાર્ડ
- ક્રેડિટ કાર્ડ
- ઇન્ટરનેટ બેંકિંગ
- આઇએમપીએસ
- કેશ કાર્ડ / મોબાઇલ વોલેટ
SSC CGL ભરતી 2026 : પસંદગીની પદ્ધતિ
- ટાયર-1 પરીક્ષા
- ટાયર-2 પરીક્ષા
- મેરીટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
SSC CGL ઓનલાઇન ફોર્મ 2026 કેવી રીતે ભરવું ?
- SSC પોસ્ટ માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા ઉમેદવારો 22 જૂન 2026 પહેલા તેમની અરજી ઓનલાઈન સબમિટ કરી શકે છે .
- સીધા અરજી કરવા માટે નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક વિભાગ હેઠળ આપેલ લિંક પર ક્લિક કરો.
- વૈકલ્પિક રીતે, અરજી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- 22 જૂન 2026 ની અંતિમ તારીખ પહેલાં અરજી પૂર્ણ કરવાનું ભૂલશો નહીં .
નોંધ – ફોર્મ ભરતા પહેલા એકવાર જરૂર આ ભરતીનું ઓફિશીયલ નોટીફિકેશન જરૂર વાચી લેવું.( છેલ્લી તારીખ, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત )
મહત્વપૂર્ણ તારીખો
| ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ | 21 મે 2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 22 જુન 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 23 જુન 2026 |
| સુધારણા તારીખ | 29 જૂન – 01 જુલાઈ 2026 |
| ટાયર-I પરીક્ષા તારીખ | ઓગસ્ટ – સપ્ટેમ્બર 2026 |
| ટાયર-II પરીક્ષા તારીખ | ડિસેમ્બર 2026 |
મહત્વની લીંક
| વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |