- પોસ્ટ : ડ્રાઈવર
- શૈક્ષણિક લાયકાત : 10 પાસ
- ઉંમર : 40 વર્ષ સુધી
- પગાર : 18,137 ₹
- તમારી પસંદગી : ઈન્ટરવ્યુ દ્વારા
જરૂરી અન્ય સરતો :
- 3 વર્ષ ડ્રાઈવીગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- 3 વર્ષ જુનું LMN લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
ઈન્ટરવ્યુની તારીખ અને સમય
- તારીખ : 23 મેં 2026
- સમય : સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી
ઈન્ટરવ્યુના સ્થળો
અહીં ઈન્ટરવ્યુના સ્થળો વિવિધ જીલ્લાઓમાં આપેલ છે, તમારે જે સ્થળ સૌથી નજીક થતું હોય ત્યાં જઈ ઈન્ટરવ્યુ આપી શકો છો તથા નોકરી મેળવી શકો છો.
- ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, દાસ્તાન ફાર્મ હાઉસ પાસે, હરિદર્શન ચાર રસ્તા, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ
- 1962 ઓફિસ (RJD ઓફિસ), પંડ્યા બ્રિજ, એલેમ્બિક રોડ,વડોદરા
- 108 ઓફિસ, જૂની ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ, વલસાડ
- 1962 ઓફિસ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ, સંત જ્ઞાનેશ્વર સ્કૂલ પાસે, પશુ દવાખાનુ, પેડક રોડ, રાજકોટ
- બોટાદ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સામે, બોટાદ
- 1962 ઓફિસ, પશુ દવાખાનુ, SVET કોલેજની સામે,સુરુ સેક્શન રોડ, જામનગર
- પશુ દવાખાનુ, જેસિંગપુરા, અમરેલી
- પશુ દવાખાનુ, નવા સ્ટેન્ડ સામે, પાલનપુર, બનાસકાંઠા
વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર
- 079 22814896
- 7041476108