WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જનરક્ષક બોલેરો ગાડીમાં 10 પાસ પર ડ્રાઇવરની ન્યુ ભરતી જાહેર , જુઓ સંપૂર્ણ માહિતી 

janarakshak Driver New Recruitment 2026 : ગુજરાત રાજ્યમાં ડાયલ-112 જનરક્ષક સેવાની સફળ અમલવારી બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જનરક્ષક સેવાના વિસ્તરણ અંતર્ગત વર્ષ 2026/27 દરમિયાન વધુ 500 આધુનિક જનરક્ષક PCR વાહનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ સેવા ગુજરાતના નાગરિકોને ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ ઈમરજન્સી પ્રતિસાદ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.જેમા તત્કાલિક ધોરણે ડ્રાઈવર ની ભરતી યોજવામા આવી રહી છે

પોસ્ટ નું નામ ડ્રાઈવર
શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ 
માસિક પગાર 16,135 ₹
ઉંમર 35 વર્ષથી વધુ નહીં 
વજન 50 કિલોથી વધુ
ઉંચાઈ 5.5 ફુટ કે તેથી વધુ
નોકરીનો કુલ સમય દરરોજ 8 કલાક
લાયસન્સ 5 વર્ષ જૂનું એચ.એમ.વી. / એલ.એમ.વી. લાયસન્સ ધરાવનાર
ડ્રાઇવિંગનો અનુભવ અનુભવ ધરાવતા હોવા જોઈએ.
આવનાર દરેક ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ચેનલમાં  અહીં ક્લિક કરો 

 

ઈન્ટરવ્યુની તારીખ અને સમય 

  • તારીખ : 10 જુન 2026
  • સમય : સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 

ઈન્ટરવ્યુના સ્થળો

  • 108 ઓફિસ, બેઝમેન્ટ 1, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ઉધના મગદલ્લા રોડ, સુરત
  • મહાદેવ મંદિર,નવલખી ગ્રાઉન્ડ, વડોદરા
  • માવડી ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રીનાથધામ હવેલી સામે, જીવરાજ પાર્ક મેઈન રોડ, માવડી પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ
વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો 

ભરતીની ઓફિશીયલ પોસ્ટ 

Leave a Comment

error: Content is protected !!