WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ટ્રાફિક પોલીસની લેખીત પરીક્ષા વગર ન્યુ ભરતી જાહેર |Traffic Police Recruitment 2026

ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી/અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા 450/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી જાહેરાતમાં જણાવ્યાં મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી.

 

ટ્રાફિક પોલીસ ભરતી હાઈલાઈટસ 

પોસ્ટનું નામ  ટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યાઓ 172
શૈક્ષણિક લાયકાત માત્ર 9 પાસ
ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ 
પગાર 13,500 ₹
પસંદગી શારિરીક કસોટી + ઈન્ટરવ્યુ
 આવનાર તમામ ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ચેનલમાં  અહીં ક્લિક કરો 

 

અરજી ફોર્મ મેળવવાની તારીખ :-

  • 17 મેં 2026 થી 27 જુન 2026 સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી 

 

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ :-

  •  VTET કચેરી, પોલીસ ભવન, વડોદરા શહેર
  • આસાન કેન્દ્ર, પોલીસ ભવન, વડોદરા શહેર
  • પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર, વડોદરા શહેર
  • નાયબ પોલીસ કમિશનરશ્રી, ટ્રાફિક શાખાની કચેરી, ભૂતડીઝાંપા, કારેલીબાગ, વડોદરા શહેર
  •  મદદનિશ પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક ઓફિસ (પશ્ચિમ વિભાગ), સયાજીગંજ, વડોદરા શહેર
  • વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન.
  •  www.vtet.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.

 

ભરતી સંબંધિત અગત્યની સુચના 

  • શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યૂ ના આધારે મેરિટ લીસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે.
  • NCC અને Sportsના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસૌટી અને મૌખિક ઇન્ટરવ્યૂ માટે ભરતી સ્થળે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, || માંજલપુર, વડોદરા ખાતે સ્વખર્ચે તા. 31/05/2026 ના સવાર કલાક 6 વાગે હાજર રહેવું.
  • ભરતી પ્રક્રિયા દરમ્યાન માનદ સેવક /સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે.
  • અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ ઉપર જણાવવામાં આવશે.
  • ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનરશ્રી અને ચેરમેનશ્રી VTET વડોદરા શહેર તેમજ અધ્યક્ષશ્રી ભરતી કમિટી ની રહેશે.
  • તા. 31/05/2026 ના રોજ ભરતીના દિવસે પણ ભરતી સ્થળ ઉપર ભરેલા અરજી પત્રક જરૂરી દસ્તાવેજો સાથે સ્વીકારવામાં આવશે.
  •  પસંદગી પામેલ ઉમેદવારોએ બીજા દિવસ થીજ તાલીમ માટે હાજર થવાનું રહેશે.

 

ટ્રાફિક બ્રિગેડ ભરતીને લગતી અન્ય સંપૂર્ણ માહિતી

Leave a Comment

error: Content is protected !!