WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સરકારી પ્રિન્ટિંગ પ્રેસમા પરિક્ષા વગર સિધી ભરતી જાહેર | Government Printing Press Recruitment 2025

Government Printing Press Recruitment 2025 : સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેની વિગતો અને સૂચના અને જરૂરી સૂચનાઓ આ લેખમાં વિગતવાર આપવામાં આવી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હો, તો કૃપા કરીને આ લેખ ધ્યાનથી વાંચો. આભાર.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2025 હાઈલાઈટસ

સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
નોકરી સ્થળ રાજકોટ
અરજી પદ્ધતિ ઓફલાઇન
પગાર માસિક સ્ટાઇપેન્ડ

 

પોસ્ટનું નામ

  • ઓફસેટ મશીન માઇન્ડર
  • બુક બાઈન્ડર
  • ડીટીપી ઓપરેટર
  • ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ)

 

શૈક્ષણિક લાયકાત

  • ઓફસેટ મશીન માઇન્ડર: 10 પાસ
  • બુક બાઈન્ડર: 8 પાસ
  • ડીટીપી ઓપરેટર: 10 પાસ
  • ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 10 પાસ

 

તાલિમની મુદત

  • ઓફસેટ મશીન માઇન્ડર: 24 મહિના
  • બુક બાઈન્ડર: 24 મહિના
  • DTP ઓપરેટર: 15 મહિના
  • ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 12 મહિના

 

ઉંમર મર્યાદા

  • 18 થી 25 વર્ષ

 

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

 

અરજી કેવી રીતે કરવી ?

  • લાયક ઉમેદવારો ઉપરોક્ત સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી શકે છે.વધુ સંપૂર્ણ માહિતી ઓફિશીયલ નોટીફિકેશન માં આપેલ છે.
  • સરનામું : સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ કલબ રોડ, જામટાવર પાસે, રાજકોટ-૩૬૦૦૦૧

 

અગત્યની તારીખ

  • છેલ્લી તારીખ : 15 જુલાઈ 2025

 

અગત્યની લીંક

ભરતીની ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો 
વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
હાલ ચાલી રહેલ અન્ય ભરતી જોવા માટે અહીં ક્લિક કરો

 

  1.   10 પાસ પર હવાલદારની 1075 જગ્યાઓ પર ભરતી જાહેર
  2.  રેલ્વેમાં ટેકનીશીયલની 6238 જગ્યાઓ પર ન્યુ ભરતી જાહેર

18 thoughts on “સરકારી પ્રિન્ટિંગ પ્રેસમા પરિક્ષા વગર સિધી ભરતી જાહેર | Government Printing Press Recruitment 2025”

    • દોસ્ત હું ફક્ત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી માહિતી તમારા સુધી પહોંચાડુ છું, અહીં દરેક નવી ભરતીની માહિતી મુકવામાં આવશે , તમને અનુકૂળ આવે તેમાં ફોર્મ ભરતા રહેજો.

      Reply

Leave a Comment

error: Content is protected !!