Employment recruitment fair 2025 : રોજગાર ભરતી મેળામાં ધોરણ ૧૦ પાસ, ૧૨પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં,ડી-ફાર્મ,બી-ફાર્મ, એમ-ફાર્મ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જીલ્લાના નામાંકિત ઓધોગિક એકમો રોજગારી સાથે ઉપસ્થિત રહી નોકરી આપશે, આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારી ની વિપુલ તકનો લાભ લેવા આધારકાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રેહવું.
શૈક્ષણિક લાયકાત
10 પાસ, 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ
ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ
- તારીખ : 11 જુલાઈ 2025
- સમય : સવારે 11:00 કલાકે
- સ્થળ : આસરવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ
- વેબસાઇટ: anubandham.gujarat.gov.in
આવનાર દરેક ભરતીની માહિતી સમયસર સૌથી પહેલાં મેળવવા માટે જોડાઓ વિવિધ સોશિયલ મીડીયામાં
જોડાઓ વોટ્સએપ ચેનલમાં | અહીં ક્લિક કરો |
જોડાઓ ટેલીગ્રામ ચેનલમાં | અહીં ક્લિક કરો |
જોડાઓ ઈન્સ્ટાગ્રામ પેજમાં | અહીં ક્લિક કરો |
12th pass
Govt job