108 Ambulance Recruitment : ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલ હેઠળ ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસ પ્રોજેક્ટ જેવી સેવાઓમાં પૂર્ણ કાર્યરત છે.હાલ માં ૧૦૮ પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ની જગ્યાઓ હોવાથી ભરતી યોજવામાં આવેલ છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબ ઇન્ટરવ્યૂ માં સામેલ થઇ શકે છે.
નોકરી સંબંધિત સંબંધિત માહિતી તથા યોગ્યતા
- લાયકાત : B.Sc / GNM / ANM / H.Α.Τ (Τ.Ε.Β.)
- અનુભવી / બિન અનુભવી
- વજન : ૪૫ કિલો કે તેથી વધૂ અને ઉંમર : ૩૫ વર્ષ સુધી
- ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
- દિવસ અને રાત્રી ની શીફ્ટ માં કામ કરવા તૈયાર
- માસિક પગાર : ₹ 23538 /- CTC

ઇન્ટરવ્યૂ તારીખ અને સમય :
- તારીખ : 29 નવેમ્બર 2025
- સમય : સવારે 10 થી 2 વાગ્યા સુધી
ઇન્ટરવ્યૂ સ્થળ
- એસ.ડી.એચ. દેવગઢ બારીયા, જે.એસ.ચૌહાણ હોસ્પિટલ, દેવગઢ બારીયા, દાહોદ
- 108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી, બરોડા
- 108 ઓફિસ, પોસ્ટ ઓફિસ સામે, છોટાઉદેપુર
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર – 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
- 108 ઓફિસ, બ્લોક 10, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ તાપી
- 108 ઓફિસ,DRDA ભવન, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર
- 108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
- 108 ઓફિસ કે.કે.મહેતા એસ.ડી.એચ હોસ્પિટલ જૂના બસ સ્ટેશન પાસે,સાવરકુંડલા,અમરેલી
- જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર 1, ગીતા લોજ સામે, જૂનાગઢ
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, જી.કે જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ
ભરતી નંબર 2

- લાયકાત : BSC / GNM / ANM / H.A.T (Τ.Ε.Β)
- અનુભવી / બિન અનુભવી
- વજન : 45 કિલો કે તેથી વધૂ અને ઉંમર : ૩૫ વર્ષ સુધી
- ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
- દિવસ અને રાત્રી ની શીફ્ટ માં કામ કરવા તૈયાર
- માસિક પગાર : ₹ 23538 /- CTC
- તારીખ : 2 ડિસેમ્બર 2025
- સમય : સવારે 10 થી 2 વાગ્યા સુધી
- સ્થળ :શ્રી ઉમિયા નર્સિંગ કોલેજ, મેઘના કેમ્પસ, કડી કલ્યાણપુરા રોડ,નાની કડી, તાલુકો – કડી, જિલ્લો-મહેસાણા – ૩૮૨૭૧૫
No Anubha o
108 ambulance call centre service
H.A.T.
I’m nursing staff . H. A. T. Passed.