WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં 10 પાસ પર પરિક્ષા વગર ડ્રાઈવર અને પોસ્ટ પર ન્યુ ભરતી જાહેર | 108 Ambulance New Recruitment 2026

108 Ambulance New Recruitment 2026 : ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકાર ની નોડલ એજનસી રુપે પી.પી.પી(પબ્લિક પ્રાઇવર્ટ પાર્ટનરશીપ) મોલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સંજીવની અને ધન્વંતરી આરોગ્ય રથ જેવી સેવા માં પૂર્ણ કાર્યરત છે, જેમાં નીચે મુજબ સ્ટાફ ની ભરતી યોજવામાં આવેલ છે.

જગ્યાનું નામ

  • ડ્રાઈવર
  • લેબ ટેકનિશિયન
  • પેરામૅડિક

 

માસિક પગાર

  • ડ્રાઈવર , લેબ ટેકનિશિયન અને પેરામૅડિક આ ત્રણેયને પગાર દર મહિને 15,718 ₹ મળવા છે.

 

શૈક્ષણિક લાયકાત

  • ડ્રાઈવર : લાયકાત:ધો-૧૦ પાસ તથા ૩ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર
  • પેરામૅડિક : B.Sc/ANM/GNM/HAT
  • લેબ ટેકનિશિયન : MLT / DMLT

 

અન્ય જરૂરી સરતો

  • અનુભવી અને બિન અનુભવી બન્ને ચાલશે.
  • ઉમર ૩૫ વર્ષ થી વધુ ન હોવી જોઈએ
  • ગુજરાત માં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.

 

પસંદગીની પ્રક્રિયા

  • અહીં કોઈ પણ પ્રકારની લેખિત પરિક્ષા લેવામાં આવતી નથી, અહીં ફક્ત ઈન્ટરવ્યુના આધારે નોકરી આપવામાં આવી રહી છે.

 

ઈન્ટરવ્યુની તારીખ અને સમય

  • તારિખ : 22 જાન્યુઆરી 2026
  • સમય : સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી

 

ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો

  • તમારે જે સ્થળ નજીક પડતું હોય ત્યાં તમારે આપેલ તારીખે આપેલ સમયે જવાનું રહેશે ઈન્ટરવ્યુ માટે.અહી ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો આપેલ છે.

 

  • ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન – ૧, ગોધરા પંચમહાલ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, અમૂલ પાર્લરની ઉપર, ભાવનગર
  • ૧૦૮ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી ચાર રસ્તા, વડોદરા
  • શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર-1, કોઠારીયા કોલોની, 80 ફૂટ રોડ, ESIC હોસ્પિટલ પાસે, રાજકોટ
  • ૧૦૮ ઓફિસ,પહેલો માળ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,માંડવી, સુરત
  • ૦૧૦૮ ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, ધારપુર, પાટણ
  • ૧૦૮ ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર ૧, ગીતા લોજ સામે, જૂનાગઢ
  • ૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, ક્વાર્ટર નંબર A/14, રામબાગ સરકારી હોસ્પિટલ, રામબાગ રોડ, આદિપુર-ગાંધીધામ, કચ્છ

 

હેલ્પલાઇન નંબર

  • વધુ માહિતી માટે કે કોઈ પ્રશ્ન હોય તો આપેલ નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો.
  • 078(22814896)
  •  70414 76108

Leave a Comment

error: Content is protected !!