લેબર કાઉન્સિલર :
- લાયકાત : MSW
- પગાર : 15137
લેબ ટેકનિશિયન :
- પગાર : 15137
- લાયકાત : MLT / DMLT
પેરામેડિક :
- પગાર : 15137
- લાયકાત : B.Sc / ANM/GNM
ડ્રાઈવર :
- પગાર : 18137
- લાયકાત : ધો-10 પાસ
- 3 વર્ષ જૂનું એલ.એમ.વી લાયસન્સ ધરાવનાર
ઈન્ટરવ્યુનો સમય અને તારીખ
- ઇન્ટરવ્યૂ તારીખ : 10 એપ્રીલ 2026
- સમય : સવારે 10 વાગ્યા થી 1 વાગ્યા સુધી
ઇન્ટરવ્યૂ સ્થળ
- 108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી ચાર રસ્તા, વડોદરા
- 108 એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
- 108 ઓફિસ,એસ.ડી.એચ દેવગઢ બારીયા, જે.એસ.ચૌહાણ હોસ્પિટલ,દેવગઢ બારીયા,દાહોદ
- 108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
- 108 એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત
- 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર ૧, ગીતા લોજ સામે, જૂનાગઢ
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ,ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં. ૨, જૂનું ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, જી.કે. જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ
- ઇલા સેવાદાન રાજપીપળા, 108 ઓફિસ, બીજો માળ વાડિયા, રાજપીપળા, નર્મદા
- 108 ઓફિસ, બેઝમેન્ટ ૧, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર
- 108 ઈમરજન્સી ઓફિસ, બ્લડ બેંકની સામે અને જીલ્લા પંચાયત પ્રમુખ બંગલો પાસે, અમરેલી
- 108 ઓફિસ, રામોસણા સર્કલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, મહેસાણા
- 108 ઈમરજન્સી સેવા, સિવિલ હોસ્પિટલ, પાલનપુર
હેલ્પલાઇન નંબર : વધુ માહિતી માટે સંપર્ક કરો
- 079 ( 22814896 )
- 7041476108
Job chahiye
Driver Job 10 Paas
10
.
Job
Jobs
નોકરી ની જરૂર છે
Palanpur b.k
108 bharti daraving
Job
Driving job
A really good blog and me back again.
ANM 2nd yr
At. babrol
DIST. mahisagr