WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat police Constitution Mock Test 4 | બંધારણ મોક ટેસ્ટ 4

 

Gujarat Police mock test highlights

 

 બંધારણ‌‌ Mock Test 4 
વિષયનું નામ બંધારણ 
ટોપીક નું નામ રાજયનીતીના માર્ગદર્શન સિધ્ધાંતો 
કુલ પ્રશ્નો 20
કુલ માર્ક 20
નેગેટિવ માર્ક -0.25
કુલ સમય 10 મિનિટ 

 

Give Mock Test of Introduction to Constitution

 

368
Created by Jobs 6g

ભારતીય બંધારણ Mock Test 4

ટોપીક :  રાજ્યનીતિના માર્ગદર્શન સિધ્ધાંતો 

કુલ પ્રશ્નો : 20

1) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ માં કરવામાં આવેલ છે ?

2) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

( Bin sachivalay clerk 2016 )

3) રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે ?

4) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેના વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

( Bin sachivalay clerk 2019 )

5) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને મુકેલા છે ?

6) બંધારણમાં રાજ્યને તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો ?

7) કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ નાગરિકો સ્ત્રી હોય કે પુરુષ " સમાન કાર્ય માટે સમાન વેતન" આપવામાં આવશે ?

8) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને કોની ભલામણથી બંધારણમાં દાખલ કરવામાં આવેલ છે ?

9) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

10) બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે ?

11) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે ?

12) એક કલ્યાણકારી રાજ્યની સંકલ્પનાનો સમાવેશ ભારતના બંધારણમાં કયા ભાગમાં છે ?

13) સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

14) ભારતના બંધારણમાં કયા ભાગમાં મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવેલ છે ?

15) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે ?

16) ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ સામા કરવામાં આવેલ છે ?

17) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

18) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ગોહત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે ?

19) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારોનો સમાવેશ થાય છે ?

20) કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે ?

( Field officer 2018 )

Your score is

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!